બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / adidas is likely to pay 65 lakhs for every indian cricket team match 70 crores annually

ક્રિકેટ / વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIથી લઈને ટીમ ઈન્ડિયા પર થશે પૈસાનો વરસાદ, જાણો કારણ

Premal

Last Updated: 01:49 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમને નવો કિટ સ્પોન્સર મળવાનો છે, જે હેઠળ બીસીસીઆઈને દરેક મેચના 65 લાખ રૂપિયા મળશે.

  • ભારતીય ટીમને નવો કિટ સ્પોન્સર મળશે!
  • બીસીસીઆઈ પર હવે વરસશે પૈસા
  • ભારતીય ટીમ સાથે થોડા સમયમાં આ કંપની જોડાશે

બીસીસીઆઈ પર હવે પૈસાનો વરસાદ થશે 

વિશ્વનુ સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ પર હવે પૈસાનો વરસાદ થવાનો છે. ભારતીય ટીમની સાથે થોડા સમયમાં જર્મન સ્પોર્ટિંગ ગુડ્સ કંપની એડિડાસ જોડાવાની છે. રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈ અને એડિડાસની વચ્ચે કરાર થઇ ગયો છે, જે હેઠળ આ જર્મન કંપની પાંચ વર્ષનો કરાર કરશે. આ કરાર હેઠળ ભારતીય ટીમને 350 કરોડ રૂપિયા મળશે. 

MPLએ અચાનક BCCI પાસેથી કરાર અધવચ્ચે તોડી નાખ્યો

ભારતીય ટીમ જે પણ મેચમાં રમશે તેમાં એડિડાસ કંપની 65 લાખ રૂપિયા આપશે. આ કરાર પાંચ વર્ષનો હશે અને દર વર્ષે બીસીસીઆઈને 70 કરોડ રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે હાલમાં MPLએ અચાનક બીસીસીઆઈ પાસેથી કરાર અધવચ્ચે તોડી નાખ્યો હતો. ત્યારબાદ કિલર જીન્સે થોડા સમય માટે ભારતીય ટીમની જરસી બનાવી. પરંતુ હવે એડિડાસ આ ડીલ પ્રાપ્ત કરવાની છે. 

ભારતીય ટીમ અને નાઈકીનો સાથ 14 વર્ષો સુધી રહ્યો

વર્ષ 2020 સુધી ભારતીય ટીમની સાથે નાઈકી કંપની જોડાયેલી હતી. ભારતીય ટીમ અને નાઈકીનો સાથ 14 વર્ષો સુધી રહ્યો. ઉલ્લેખનીય છે કે નાઈકી દર મેચ માટે 85 લાખ રૂપિયા આપતી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ