બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / મનોરંજન / બોલિવૂડ / Actor Rituraj Singh passed away at the age of 59 due to cardiac arrest

દુઃખદ / ફેમસ ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન, કાર્ડિયક અરેસ્ટે લીધો જીવ

Megha

Last Updated: 11:39 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ઋતુરાજ છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળ્યા હતા.

Rituraj Singh: એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક શૉકિંગ અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 60 વર્ષની ઉંમરે એમને દુનિયાને અલવિદા કહી દીધું છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ઋતુરાજનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું. અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેના મિત્રએ પણ કરી છે. ઋતુરાજ છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળ્યા હતા. 

એક રિપોર્ટ અનુસાર ઋતુરાજના નજીકના મિત્ર અમિતે કહ્યુ કે, 'ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જે બાદ તેમનું અવસાન થયું હતું. એમને પહેલાથી જ પેનક્રિયાસ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.' અભિનેતાના નિધન પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

ઋતુરાજે એમના કરિયરની શરૂઆત 1993માં ટીવી શો 'બનેગી અપની બાત'થી કરી હતી. આ પછી એમને 'જ્યોતિ', 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઈ' અને 'આહટ ઔર અદાલત' જેવા ઘણા શોમાં કામ કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી તે 'અનુપમા'માં નજર આવી રહ્યા હતા. આ સાથે જ એમને શાહરૂખ ખાન સાથે 'ડર' અને 'બાઝીગર' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય ઋતુરાજ 'મેડ ઇન હેવન' અને 'બંદિશ બેન્ડિટ્સ' જેવી વેબ સિરીઝનો પણ ભાગ હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ