બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Activa maker makes big announcement, bikers will be happy to know
Premal
Last Updated: 11:28 AM, 22 April 2022
ADVERTISEMENT
કંપનીની લોકપ્રિય બાઈક
હોન્ડા ટૂ-વ્હીલર હાલના સમયમાં દેશમાં કુલ 23 મોટરસાઈકલનું વેચાણ કરે છે. આ યાદીમાં 3 ક્રૂઝર બાઈક, 6 કોમ્પ્યુટર બાઈક, 7 સ્પોર્ટ્સ બાઈક, 4 સ્કૂટર અને 3 ઑફ રોડ બાઈક સામેલ છે. કંપનીની સૌથી પોપ્યુલર બાઈકમાં હોન્ડા સીબી શાઈન, હોન્ડા એક્ટિવા 6જી, હોન્ડા ડિયો, હોન્ડા એસપી 125, હોન્ડા સીબી યુનિકોર્ન 160, હોન્ડા સીડી 110 ડ્રીમ, હોન્ડા એક્સ-બ્લેડ, હોન્ડા હોર્નેટ 2.0, હોન્ડા લિવો, હોન્ડા સીબી 350 આરએસ, હોન્ડા સીબી 200 એક્સ, હોન્ડા એક્ટિવા 125 એફઆઈ, હોન્ડા ગ્રાજિયા, હોન્ડા ગોલ્ડ વિન્ગ, હોન્ડા સીબીઆર 1000 આરઆર, હોન્ડા એચ નેસ સીબી 350, હોન્ડા સીબી 300 આર, હોન્ડા આફ્રિકા ટ્વિન, હોન્ડા સીબીઆર 650 આર, હોન્ડા સીબી 500 એક્સ, હોન્ડા સીબી 1000 આર પ્લસ, હોન્ડા સીબી 650 આર, હોન્ડા સીઆરએફ 1100 એલ અફ્રિકા ટ્વિન જેવા મૉડલ સામેલ છે.
ADVERTISEMENT
સસ્તી બાઈક ઉતારશે કંપની
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અત્સુશી ઓગાતાએ કહ્યું કે હોન્ડા દેશમાં પોતાનો વિસ્તાર વધારશે. કંપનીએ ડોમેસ્ટિક માર્કેટમાં નવા મૉડલના બિઝનેસને આગળ લઇ જવાની સાથે કંપનીનો પ્લાન સસ્તી મોટરસાઈકલોને પણ માર્કેટમાં ઉતારવાનો છે. હાલના સમયમાં એચએમએસઆઈ 40 દેશોને પોતાના ટુ-વ્હીલર એક્સપોર્ટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.