ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aashram 3 teaser launched boby deol isha gupta and tridha chaudhary shared on social media here is a video

આશ્રમ-3 / બાબા જાને મન કી બાત! લોન્ચ થયું આશ્રમ-3 નું ટીઝર, ચાહકોની ઇંતેજારીનો અંત, જુઓ VIDEO

Published By: MayurN

Last Updated: 04:20 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેબ સીરિઝના રસિયાઓ જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ AASHRAM 3 WEB SERIES નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. જુઓ નવી સિઝનમાં બાબાજીનો આશ્રમ.

ADVERTISEMENT

  • આશ્રમ 3 નું ટીઝર થયું લોન્ચ 
  • લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા 
  • નવી સિઝનમાં ઈશા ગુપ્તા કરશે એન્ટ્રી

આખું ટીઝર એક જ ડાયલોગ પર ટકેલું છે
આ નાના ટીઝરમાં જ્યાં બાબા નિરાલાની ભક્તિમાં ડૂબેલા લોકોને બતાવવામાં આવ્યા છે, ટીઝરના અંતમાં એક ડાયલોગ બોલવામાં આવ્યો છે જે આખા ટીઝરનો જીવતું કરી દે છે. આ છે ડાયલોગ - 'એકવાર આશ્રમ આવી જાય પછી કોઈ યુ-ટર્ન નથી'.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

ટ્રેલર આ દિવસે રિલીઝ થશે.
'આશ્રમ 3' વેબ સિરીઝના ટીઝરને રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને જોઈને એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ફેન્સ આતુરતાથી 'આશ્રમ 3'ની રાહ જોઈ રહ્યા હતા. ફેન્સની આ ઉત્તેજનાને વધુ વધારવા માટે આ વેબ સીરિઝના ટ્રેલરની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ટ્રેલર 13 મેના રોજ રિલીઝ થશે. જો કે આ ટ્રેલર કયા સમયે રિલીઝ થશે તે અંગે કોઇ માહિતી મળી નથી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

સ્ટારકાસ્ટે શેર કર્યું ટીઝર
'આશ્રમ 3'નું ટીઝર આ વેબ સિરીઝની સ્ટાર કાસ્ટે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ સીરિઝમાં લીડ રોલ નિભાવનાર બોબી દેઓલે ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું- "હવે રાહ પૂરી થશે, ફરી પાછા ખુલશે આશ્રમનાં દરવાજા. જપનામ. એક બદનામ આશ્રમ સીઝન 3નું ટ્રેલર કાલે રિલીઝ થશે." આ સિવાય નવી સિઝનમાં એન્ટ્રી કરનારી ઈશા ગુપ્તાએ 'આશ્રમ 3'નું ટીઝર પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Web Series aashram 3 teaser ashram 3 bobby deol aashram 3 teaser

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ