બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / A youth used a police PCR van to make a reel in Vadodara

ધજાગરા / વડોદરા પોલીસની આબરૂને લીલામ કરતો વીડિયો વાયરલ, પોલીસની ગાડી પર ચઢી શખ્સે જુઓ શું કર્યું

Dinesh

Last Updated: 11:00 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં રીલ બનાવવા યુવકે પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો, રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સએ ફિલ્મી સ્ટાઇલે ફોટો શૂટ કર્યો

  • વડોદરામાં રીલ બનાવવા યુવકે પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો 
  • રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સનું ફિલ્મી સ્ટાઇલ ફોટો શૂટ 
  • રૂરલ પોલીસનાં વાહન પર ઊભા રહી શખ્સ દ્વારા 'હીરો'ગીરી 

રાજ્યમાં અસાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે વડોદરામાં એક યુવકે પોલીસ વાન સાથે ફોટો શૂટ કર્યો છે. જે યુવકનો પોલીસ વાન સાથેનો ફોટો શૂટનો વીડિયો વાયરલ થયો છે. વડોદરા જિલ્લા પોલીસની નાક નીચે અસમાજિક તત્વોનો આતંક હોય તેવું વીડિયો મારફતે જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસની આબરૂને લીલામ કરતો વીડિયો વાયરલ થયો છે
 

વડોદરામાં રીલ બનાવવા એક યુવકે જિલ્લા પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો છે. રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સે ફિલ્મી સ્ટાઇલ ફોટો શૂટ કર્યો છે અને તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે. 


 રૂરલ પોલીસનાં વાહન પર ઊભા રહી શખ્સ દ્વારા 'હીરો'ગીરી કરતો વીડિયોમાં જોવા મળે છે. ફિલ્મી ગીત પર ફોટો શૂટ કરીને સોશિયલ મીડિયામાં રીલ પોસ્ટ કરાઈ છે જેને લઈ પોલીસ તેને પકડવા ચક્રોગતિમાન કર્યો છે. 

જે વાયરલ બાબતે લોકો વિવિધ કોમેન્ટો પણ કરી રહ્યાં છે અને પોલીસની બેદરકારી બાબતે સવાલો પણ ઉઠાવી રહ્યાં છે. આબરૂ બચાવવા વડોદરા જિલ્લા પોલીસે શખ્સની શોધખોળ શરૂ કરી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ