બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A video of a policeman bullying a petrol pump in Surat has gone viral

SHORT & SIMPLE / VIDEO : તારી **$# થાય એ કરી લે, પીધેલો છે...: સુરતમાં પેટ્રોલ-પંપ પર પોલીસ જવાનની દાદાગીરી, વીડિયો વાયરલ

Priyakant

Last Updated: 05:44 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલપંપ પર પોલીસ લખેલી પ્લેટ લગાવી આવેલા વ્યક્તિઓને પેટ્રોલપંપ કર્મચારીએ ગાડી ગાડી પાછળ લેવાનું કહેતા મામલે બીચક્યો

  • સુરતના પુણા સીમાડા કેનાલ રોડ પર પોલીસની દાદાગીરી 
  • પોલીસ લખેલી પ્લેટ લગાવી પેટ્રોલપંપ પર કરવામાં આવી દાદાગીરી 
  • ગાડી પાછળ લેવાનું કહેતા દાદાગીરી અપશબ્દો બોલ્યા હતા 
  • પેટ્રોલપંપ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું 
  • પોલીસનો રોફ જમાવી કર્મચારીઓ સાથે માથાકૂટ કરી 

સુરતમાં પોલીસ લખેલી પ્લેટ લગાવી એક ઇસમે પેટ્રોલપંપના કર્મચારી સાથે દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતના પુણા સીમાડા કેનાલ રોડ પર આવેલ એક પેટ્રોલપંપ પર પોલીસ લખેલી પ્લેટ લગાવી આવેલા વ્યક્તિઓને પેટ્રોલપંપ કર્મચારીએ ગાડી ગાડી પાછળ લેવાનું કહેતા મામલે બીચક્યો હતો. જેમાં કારમાં આવેલ વ્યક્તિઓ પોલીસનો રોફ જમાવી કર્મચારીઓ સાથે માથાકૂટ અને દાદાગીરી કરી અપશબ્દો બોલ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ