ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / A shooting incident came to light in the American city of Kansas

Big Breaking / અમેરિકાના કનસાસમાં અંધાધૂંધ ફાયરિંગ: 2ના મોત, 20થી વધુ ઘાયલ

Published By: Sanjay Vibhakar

Last Updated: 08:08 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં કનસાસ શહેરમાં ગોળીબારની એક ઘટનામાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય 22 લોકો ઘાયલ થયા છે. જેમાં 8 બાળકો હતા.

ADVERTISEMENT

  • આ ઘટનાને લઈને ત્રણ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે
  • ગ્રૈવ્સે કહ્યું કે આજે જે પણ થયું મને તેનું ઘણું દુ:ખ છે
  • જે લોકો અહિયાં આવ્યા હતા તેમને સુરક્ષિત વાતાવરણની આશા હતી

અમેરિકાનાં કનસાસ શહેરમાં ગોળીબારની એક ઘટનામાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય 22 લોકો ઘાયલ થયા છે. જેમાં 8 બાળકો હતા. ગોળીબારની આ ઘટના એક સ્પોર્ટ્સ ઈવેન્ટ 'સિટી ચીકસ સુપર બાઉલ' દરમિયાન ઘટી હતી. કનસાસ શહેરનાં પોલીસ સ્ટેસી ગ્રૈવ્સે કહ્યું કે, આ ઘટનાને લઈને ત્રણ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે. તેણે આગળ જણાવ્યું કે કાર્યક્રમમાં સામેલ થયેલ લોકોએ આ શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં મદદ કરી છે.  

લોકોને સુરક્ષિત વાતાવરણની આશા હતી
ગ્રૈવ્સે કહ્યું કે આજે જે પણ થયું મને તેનું ઘણું દુ:ખ છે. જે લોકો અહિયાં આવ્યા હતા તેમને સુરક્ષિત વાતાવરણની આશા હતી. હાલ પોલીસે ગિરફતાર કરેલ લોકોની કોઈ પણ જાણકારી જાહેર કરી નથી. 

પોલીસે શું કહ્યું 
પોલીસે એ પણ નથી જણાવ્યું કે આ ગોળીબાર કરવાની પાછળ આ લોકોનો શું ઉદ્દેશ્ય હતો. આ પહેલા પણ ગયા વર્ષે શહેરમાં એમબીએ ચેમ્પિયનશિપ સમયે ગોળીબાર થયો હતો. તે સમયે પણ કેટલાક લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મિડીયા પર ગોળીબારને કારણે ભાગતા લોકોનાં વિડીયો ખૂબ વાયરલ થયા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

America Shooting kansas અમેરિકા કનસાસ ગોળીબાર BIG BREAKING

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ