ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / A scuffle broke out between Butler and Bumrah

બોલાચાલી / VIDEO : ફરી એક વખત મેદાન પર બબાલ, હવે બુમરાહ-બટલર વચ્ચે જીભાજોડી

Published By: Ronak

Last Updated: 07:59 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ફરી વખત બુમરાહને ટાર્ગેટ કરવામાં આવ્યો. જેમા બટલરે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો જેથી બુમરાહ મેદાનમાં ગુસ્સે થયેલો જોવા મળ્યો

ADVERTISEMENT

  • બુમરાહને ફરી ટાર્ગેટ કરવામાં આવ્યો 
  • બટલર અને બુમરાહ વચ્ચે થઈ બોલાચાલી 
  • બુમરાહને ઉશ્કેરવાનો કર્યો પ્રયાસ 

ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે લોર્ડસમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝનો આજે પાંચમો દિવસ છે. જેમા ઈગ્લેન્ડની ટીમે સારી બોલીંગ કીરને ઋષભ પંતને આઉટ કર્યો સાથેજ ઈશાંત શષર્માને પણ તેમણે LBW કરીને મોટો ઝટકો આપ્યો છે. જોકે ત્યાર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમ્મીએ ઈગ્લેન્ડના બોલરોને બરાબરના ધોયા હતા. બંનેએ ટીમ માટે જરૂરી સ્કોર કવર કર્યો હતો. 

બુમરાહનું ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ 

ઈગ્લેન્ડની ટીમે બંનેને આઉટ કરવા માટે દરેક રસ્તા અપનાવી લીધા તેમ છતા બંને ખેલાડીઓ પીચ પર અડ્યા રહ્યા. વિકેટ ન મળતા ઈગ્લેન્ડના ખેલાડીઓએ બુમરાહનું ધ્યાન ભંગ કરવા કોશિશ કરી હતી. જેમા વિકેટકિપર બટલરે બુમરાહને કઈક કહ્યું હતું. આ ઘટના 92 ઓવર પછીની છે. જ્યારે બુમરાહ અંપાયર રિચર્ડ સાથે વાત કરતો નજરે પડ્યો હતો. 

અંપાયરે બુમરાહને શાંત કર્યો 

અંપાયર પણ ભારતના બેટ્સમેનોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અગાઉ માર્ક વુડે પણ ઓવર નાખતી વખતે બુમરાહને કઈક કહ્યું હતું. તે વખતે બુમરાહ નોન સ્ટ્રાઈકર એંડ પર ઉભો હતો. ઓવર ખતમ થયા બાદ બુમરહે અંપાયરને કઈક કહ્યું અને એક ખેલાડી તરફ તેણે ઈશારો કર્યો હતો. 

બુમરાહ અને કહોલી નિરાશ 

જ્યારે અંપાયર મામલો ઠંડો પાડી રહ્યા હતા. ત્યારે બટલરે ફરી બુમરાહને કઈક કહ્યું. જેને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે અંપાયરે શમીને કહ્યું કે તેઓ બુમરાહને શાંત કરે. બુમરાહને જે પણ કહેવામાં આવી રહ્યું હતું તેના કારણે તેઓ ખુશ ન હતા. સાથે ક્હોલી પણ આ ઘટનાને લઈને નિરાશ દેખાઈ રહ્યો હતો. 

અગાઉ કહોલીએ એંડરસનને સંભળાવી હતી 

અગાઉ પણ જેમ્સ એંડરસન અને બુમરાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે વધુંમાં ફરી આ બુમરાહને ટાર્ગેટ કરીને તેની સાથે બોલાચાલી કરવામાં આવી છે. જેમ્સ એંડરસન પર તો વિરાટ ક્હોલી પણ ભડક્યા હતા અને તેની બોલતી બંધ કરી દીધી હતી. મહત્વનું છે કે કોહલીએ તે વખતે એંડરસનને કહ્યું હતું કે આ પીચ છે તમારું ઘર નથી કે જ્યા તમે દોડી રહ્યા છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

England India Test Series ઈગ્લેન્ડ ટેસ્ટ મેચ ભારત Fight

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ