આદેશ / BIG NEWS: ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, IPS બાદ 82 DySPની બદલી

82 DySP transfer ordered by Home Department gujarat police

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં IPS અધિકારીઓની બઢતી અને બદલી કરાઈ છે. આ સાથે જ 82 DySPની બદલીના પણ ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ