બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / ફિલ્મફેર એવોર્ડમાં શાહરુખ ખાન છવાયો, તો અનન્યા પાંડેએ લૂંટી મહેફિલ, જુઓ વીડિયો
Last Updated: 12:07 AM, 12 October 2025
અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.. એવોર્ડ સમારંભમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો. કરણ જોહર અને મનીષ પોલની જોડીએ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો.અક્ષય કુમાર, મનોજ જોશી, મેઘા શંકર, સ્મૃતિ ઈરાની, અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા, ધ્વનિ ભાનુશાલી, રાજપાલ યાદવ, સાન્યા મલ્હોત્રા,સિદ્ધાંત ચતુર્વેદી, સહિતના અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.તેમાં અલગ-અલગ કેટેગરીમાં પુરસ્કારોની જાહેરાત કરાઇ. શાહરુખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રીથી માહોલ ખૂબ જ રોમાંચક થઈ ગયો હતો.
ADVERTISEMENT
The stage erupts as the King enters! 👑🔥
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) October 11, 2025
Shah Rukh Khan makes a grand entry to the beats of Jawan #FilmfareAwards2025 pic.twitter.com/aXCLW9q0OT
અનન્યા પાંડેએ પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા હતા
ADVERTISEMENT
#AnanyaPanday lights up the stage and brings festive cheer to the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners: @Supersox_India @Amul_Coop… pic.twitter.com/FXTYrRpLso
કુણાલ ખેમુને ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ માટે બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો છે.
ADVERTISEMENT
Congratulations are in order as #KunalKemmu wins the Filmfare Award for the Best Debut Director (Madgaon Express) at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari… pic.twitter.com/Hk1fEXmmF0
ફિલ્મફેર દ્વારા સદાબહાર એક્ટ્રેસ નૂતનને ટ્રિબ્યૂટ કરાયુ હતુ. તેમના દીકરા મોહનીશ બહલ અને પૌત્રી પ્રનૂતને તેમના સન્માનમાં સિને આઈકન પુરસ્કાર સ્વીકાર કર્યો હતો
ADVERTISEMENT
Filmfare pays tribute to the evergreen Nutan as Mohnish Bahl and Pranutan accept the Cine Icon award in her honour at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari… pic.twitter.com/N4X1hsX14Y
નિતાંશી ગોયલે ફિલ્મ લાપતા લેડીઝ માટે બેસ્ટ ડેબ્યૂ ફિમેલ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે.
ADVERTISEMENT
Congratulations!#NitanshiGoel wins the Filmfare Award for Best Debut (Female) for Laapataa Ladies at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
She also had a cute moment with the King himself 💕
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism… pic.twitter.com/V7F0impfPu
અનન્યા પાંડેએ સલમાન ખાન અને શાહરુખ ખાનની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ પર શાનદાર પરફોર્મેંસ આપ્યું. તે પરંપરાગત ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
ADVERTISEMENT
#AnanyaPanday lights up the stage and brings festive cheer to the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners: @Supersox_India @Amul_Coop… pic.twitter.com/FXTYrRpLso
શાહરુખ ખાન અને કરણ જૌહરે 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં દર્શકોનું મનોરંજન કર્યું. એવોર્ડ શોના મંચ પર બંને સ્ટાર્સની જૂની દોસ્તી જોવા મળી.
These two! 🥺❤️#ShahRukhKhan and #KaranJohar entertain the audience at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners: @Gopal_Namkeen @Supersox_India… pic.twitter.com/L41m8e9kPK
લક્ષ્યએ ફિલ્મ કિલ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.
Congratulations!#Lakshya wins the Filmfare Award for Best Debut (Male) for #Kill at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners: @Gopal_Namkeen… pic.twitter.com/NgPUENxvFR
આ પણ વાંચોઃ કોમેડી સાથે રોમાન્સનો તડકો, અજય દેવગણની 'દે દે પ્યાર દે 2'નું મોશન પોસ્ટર રિલીઝ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.