બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / 58 090 for 10 grams of gold in the international market following the fall in prices

અવસર / જલ્દી કરજો.! સોનું સસ્તું થયું, 10 ગ્રામ ગોલ્ડના ભાવમાં આટલો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 05:00 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટાડાને પગલે 10 ગ્રામ સોનાની કિંમત 58,090 થી આસપાસ રહેવા પામી હતી.

  • સોનાના ભાવ વધારા પર બ્રેક
  • સોનાની કિંમત 58,090 થી આસપાસ 
  • સોનાનો ભાવ રૂપિયા 120 ઘટ્યો

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. પરંતુ આજનો દિવસ સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે રાહત રૂપ નીવડ્યો હતો અને સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટાડાને પગલે 10 ગ્રામ સોનાની કિંમત 58,090 થી આસપાસ રહેવા પામી હતી. આજના ભાવ ઘટાડાની વાત કરવામાં આવે તો આજે તોલા દીઠ સોનાનો ભાવ રૂપિયા 120 ઘટ્યો હતો. ખાસ વાત એ છે કે સોનુ અને ચાંદી 3.5 મહિનાના નીચા સ્તરથી રિકવર થઈ રહ્યા છે. ગત સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સોનુ અડધા ટકા અને ચાંદી ત્રણ ટકા વધીને બંધ થયા હતા જોકે આજે ભાવ વધારો પર બ્રેક લાગી છે.

જલ્દી કરજો.! સોનું-ચાંદી ખરદીવા માંગતા હોય તેના માટે ખુશખબર, આજે પણ ઘટયા  ગોલ્ડના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ / Good news gold silver gold prices today  business mcx

ચાંદીનો ભાવ 23 ડોલર પ્રતિ ઓન્સ થયો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટતા તેની અસર જોવા મળી હતી પરિણામે આજે સોનાના ભાવમાં વધારો અટક્યો હતો.કોમેક્સ પર સોનાની કિંમત પ્રતિ ઓન્સ 1929 રહેવા પામી હતી. જ્યારે થોડી મજબૂતી સાથે કૉમેક્સ પર ચાંદીનો ભાવ 23 ડોલર પ્રતિ ઓન્સ થયો છે.

રેકોર્ડ સ્તરથી સોનું થયું 6 હજાર રુપિયા સસ્તું, આજના ઘટાડા સાથે જાણો કેટલા  થયા સોના-ચાંદીનાં ભાવ | gold fell for a second straight session on tuesday  as the dollar climbed to a

શું કહ્યું કોમોડિટી માર્કેટ એક્સપોર્ટએ...
કોમોડિટી માર્કેટ એક્સપોર્ટના જણાવ્યા અનુસાર સોનામાં આગામી સમયમાં પણ વધુ ઘટાડો નોંધાઇ તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. MCX પર સોનાનો ઓગસ્ટ કોન્ટ્રાકટ 58000 ના સ્તરને વટાવી શકે તો નવાઈ નહીં આ માટે 58,850 ના સ્ટોપલોસ સાથે 58,500 પર વેચવાલી કરવી! વધુમાં બીજી બાજુ કોમોડિટી માર્કેટ એક્સપોર્ટના જણાવ્યા અનુસાર એમસીએક્સ પર ચાંદીનો દર 70,800 ના સ્તરને સ્પર્શી શકવાની શકયતા છે. એટલે કે ચંડીમાં વધારો નોંધાઇ તો નવાઈ નહિ!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ