સ્પોર્ટ્સ / આ છે ક્રિકેટના એવાં 5 રેકોર્ડ જે ક્યારેય નહીં તૂટે, હજુ સુધી કોઇ પણ તેની બરાબરી નથી કરી શક્યું

5 unbreakable records of cricket rohit sharma 264 runs muttiah muralitharan wickets

ક્રિકેટની રમતમાં અવાર-નવાર કોઈના કોઈ મોટો રેકોર્ડ બને છે. તો આજકાલ ખેલના ત્રણેય ફોર્મેટમાં દરરોજ નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. પરંતુ આ રમતમાં ઘણા એવા રેકોર્ડ છે, જેને તોડવા લગભગ અશક્ય છે. એવા 5 રેકોર્ડ્સ અંગે આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ