ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 3 Summer Tips How To Get Cooling Like AC From Old Cooler
ADVERTISEMENT
ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે, ત્યારે હવે ગરમીની અસર પણ ધીરે-ધીરે વધવા લાગી છે. એમાંય જ્યારે મે, જૂન અને જુલાઇ મહિનામાં તો ગરમી એટલી બધી વધી જાય છે કે લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઇ જતું હોય છે. ત્યારે આવી તીવ્ર ગરમીથી બચવા લોકો અવનવા નુસખાઓ અપનાવતા હોય છે. એમાંય ખાસ કરીને AC જેવી ઠંડી હવા મેળવવા લોકો કૂલરમાં પણ અવનવા ચેડા કરતા હોય છે. કારણ કે AC ખરીદવામાં આપણા ઘણા બધા પૈસા ખર્ચાઇ જતા હોય છે. ત્યારે જો તમારા ઘરમાં કોઈ જૂનું કૂલર પડ્યું હોય અને તે ગરમ હવા આપતું હોય તો તમારી માટે આજની કેટલીક ટિપ્સ ખૂબ કામમાં લાગશે.
ADVERTISEMENT

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યાં છીએ કે જેની મદદથી તમે પોતાના જૂના કૂલરથી પણ AC જેવી જ ઠંડક મેળવી શકો છો. એવામાં તમારે નવું કૂલર કે AC ખરીદવાની જરૂર નહીં રહે. ત્યારે જોઇએ આ 3 ટિપ્સ કે જેની મદદથી તમે તમારા જૂના કૂલરમાંથી પણ AC જેવી ઠંડી હવા મેળવી શકશો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ