બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / "3% Divorces In Mumbai Due To Traffic," Says Ex-Chief Minister's Wife

નિવેદન / 3 ટકા તલાક તો ટ્રાફિકને કારણે થાય છે, પૂર્વ મુખ્યમંત્રીની પત્નીનો વિચિત્ર દાવો, જુઓ કેમ આવું કહ્યું

Hiralal

Last Updated: 03:45 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને જણાવ્યું કે મુંબઈમાં 3 ટકા તલાક તો ટ્રાફિકને કારણે થાય છે.

  • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાનું નિવેદન
  • મુંબઈમાં 3 ટકા તલાક તો ટ્રાફિકને કારણે થાય છે
  • શિવસેનાએ ઉડાવી મજાક 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસના એક નિવેદનની શિવસેનાએ જબરી મજાક ઉડાવી છે. દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસનું કહેવું છે કે મુંબઈમાં 3 ટકા તલાક તો ટ્રાફિકને કારણે થાય છે. માર્ગ અને ટ્રાફિકની સ્થિતિ વિશે બોલતા અમૃતા ફડણવીસે આવો વિચિત્ર દાવો કર્યો હતો. 

ટ્રાફિકમાં ફસાવાને કારણે લોકો પરિવારને સમય નથી આપી શકતા 

અમૃતા ફડણવીસે જણાવ્યું કે શહેરમાં ત્રણ ટકા તલાકનું કારણ મુંબઈનો ટ્રાફિક છે. તેમણે કહ્યું કે શું તમને ખબર છે કે મુંબઈમાં ત્રણ ટકા તલાક ટ્રાફિક જામ છે. કારણ કે લોકો પોતાના પરિવારને સમય આપી શકતા નથી. તેમણે કહ્યું કે મને રસ્તા પરના ભૂવા અને ટ્રાફિક જામને કારણે ખૂબ તકલીફ પડે છે. તેમણે કહ્યું કે ભૂલી જાઓ કે હું દેવેન્દ્ર ફડણવીસની પત્ની છું. હું તમારી સાથે એક મહિલા તરીકે વાત કરી રહી છું. તેમણે કહ્યું કે રસ્તા પરના ખાડા તો મને પરેશાન કરે છે. 

શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ મજાક ઉડાવી
શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ અમૃતા ફડણવીસના આ નિવેદનની મજાક ઉડાવી છે. તેમણે મજાકમાં કહ્યું કે બેંગ્લુરુનાના પરિવારના દાવાને લઈને વાંચતા બચવું જોઈએ. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે ટ્રાફિક જામને કારણે 3 ટકા તલાક થાય છે તેવું નિવેદન આપનાર લેડીને આજનો એવોર્ડ મળવો જોઈએ. કૃપા કરીને બ્રેક પર નિર્ણય લેતા પહેલા થોડી રજા માણો. બેંગ્લુરુના પરિવારો આ નિવેદન ન વાંચે જે તમારા લગ્ન માટે ઘાતક નીવડી શકે છે. સોશિયલ મીડિયા પર પણ તેમના નિવેદનની ખૂબ ટીખળ ઉડી હતી અને લોકોએ તેમને આકરી ફટકાર લગાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ