બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM કિસાનનો 17મો હપ્તો જાહેર, 9.3 કરોડ ખેડૂતોને ફાયદો, લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ
Last Updated: 03:25 PM, 10 June 2024
PM Kisan Nidhi : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે સૌથી પહેલા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે. આ હપ્તાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. PM કિસાનના 17મા હપ્તામાં 20,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. નિર્ણય પર હસ્તાક્ષર કર્યા પછી PMએ કહ્યું, 'અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેથી PM તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ખેડૂતોના હિતમાં પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવા માંગીએ છીએ.
ADVERTISEMENT
જાણો શું કહ્યુ PM મોદીએ ?
PM મોદીએ PM કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત લગભગ 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું ક, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.
ADVERTISEMENT
The first file signed by PM Modi pertains to PM Kisan Nidhi release
— ANI (@ANI) June 10, 2024
After being sworn in as Prime Minister for the 3rd time, PM Narendra Modi’s signs his first file authorising release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers and distribute… pic.twitter.com/Fp4Q5nOAYT
તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી ?
ADVERTISEMENT
વધુ વાંચો : રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો? મંત્રીની શપથ દરમ્યાન આ વાયરલ વીડિયોએ મચાવ્યો હડકંપ, જુઓ Video
ADVERTISEMENT
લાભાર્થીઓની યાદીમાં તમારું નામ કેવી રીતે જોવું ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.