બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / 108 mantra of hanuman ji on tuesday to get rid of sadhe sati

Shani Sade Sati Upay / શનિની સાડાસાતીથી મેળવવો છે છૂટકારો? તો આજથી જ શરૂ કરી દો આ 108 મંત્રોના જાપ

Manisha Jogi

Last Updated: 03:25 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. મંગળવારે વિધિ પ્રમાણે હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડેસાતીથી રાહત મળે છે.

  • મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે
  • મંગળવારે વિધિ પ્રમાણે હનુમાનજીની પૂજા કરો
  • શનિની સાડેસાતીથી મળશે રાહત

સનાતન ધર્મથી મંગળવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. પરિણામ મેળવવા માટે મંગળવારે ઉપવાસ કરવામાં આવે છે. જેથી જીવનમાં તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર દર મંગળવાર અને દર શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર દૂર થઈ જાય છે. મંગળવારે વિધિ પ્રમાણે હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડેસાતીથી રાહત મળે છે. પૂજા દરમિયાન હનુમાનજીના 108 નામના મંત્રનો જાપ કરવાથી પણ લાભ થશે. 

હનુમાનજીના 108 મંત્ર
1. ॐ पूर्णवैराग्यसागराय नमः
2. ॐ पूर्णसत्वाय नमः
3. ॐ पूर्णानन्दाय नमः
4. ॐ वेदव्यासमतानुगाय नमः
5. ॐ द्वैतशास्त्रप्रणेत्रे नमः
6. ॐ साङ्ख्यशास्त्रस्य दूषकाय नमः
7. ॐ बौद्धागमविभेत्त्रे नमः
8. ॐ दुर्वादिगजसिंहस्य तर्कशास्त्रस्य खण्डनाय नमः
9. ॐ महामतये नमः
10. ॐ यतिरूपाय नमः
11. ॐ व्यासशिष्याय नमः
12. ॐ पूर्णबोधाय नमः
13. ॐ द्रौपदीप्राणवल्लभाय नमः
14. ॐ सौगन्धिकापहर्त्रे न
15. ॐ जरासन्धविमर्दनाय नमः
16. ॐ दुर्योधननिहन्त्रे नमः
17. ॐ कीचकमर्दनाय नमः
18. ॐ विराटनगरे गूढचराय नमः
19. ॐ बहुकान्तिमते नमः
20. ॐ पाञ्चाल्युद्वाहसञ्जातसम्मोदाय नमः
21. ॐ कुलालगृहमध्यगाय नमः
22. ॐ नित्यं भिक्षाहाररताय नमः
23. ॐ तद्ग्रामपरिरक्षकाय नमः
24. ॐ बलासुरवधोद्युक्ताय नमः
25. ॐ धनञ्जयसहायवते नमः
26. ॐ पाण्डुपुत्राय नमः
27. ॐ धर्मानुजाय नमः
28. ॐ हिडिम्बासुरमर्दनाय नमः
29. ॐ लाक्षागृहाद्विनिर्मुक्ताय नमः
30. ॐ भीमपराक्रमाय नमः
31. ॐ भीमाय नमः
32. ॐ कुन्तीगर्भसमुत्पन्नाय नमः
33. ॐ रामकार्यधुरन्धराय नमः
34. ॐ रामाभिषेकलोलाय नमः
35. ॐ भरतानन्दवर्धनाय नमः
36. ॐ लोहितास्याय नमः
37. ॐ रामपादसमीपस्थाय नमः
38. ॐ लक्ष्मणप्राणरक्षकाय नमः
39. ॐ कपीनां प्राणदात्रे नमः
40. ॐ सञ्जीवाचलभेदकाय नमः
41. ॐ रामवाहनरूपाय नमः
42. ॐ सर्वभूतभयापहाय नमः
43. ॐ महादर्पाय नमः
44. ॐ लोकनाथाय नमः
45. ॐ लोकरञ्जकाय नमः
46. ॐ सुरेशाय नमः
47. ॐ सर्वलोकेशाय नमः
48. ॐ बुद्धिमते नमः
49. ॐ शब्दशास्त्रविशारदाय नमः
50. ॐ महावेगाय नमः
51. ॐ मुख्यप्राणाय नमः
52. ॐ ज्ञानदोत्तमाय नमः
53. ॐ सर्वज्ञाय नमः
54. ॐ सर्वशास्त्रसुसम्पन्नाय नमः
55. ॐ कनकाङ्गदभूषणाय नमः
56. ॐ कौपीनकुण्डलधराय नमः
57. ॐ प्रियदर्शकाय नमः
58. ॐ श्रीवश्याय नमः
59. ॐ चूडामणिप्रदात्रे नमः
60. ॐ कपियूथप्ररञ्जकाय नमः
61. ॐ कपिराजाय नमः
62. ॐ तीर्णाब्धये नमः
63. ॐ लङ्कापुरविदाहकाय नमः
64. ॐ दशास्यसल्लापपराय नमः
65. ॐ अव्ययाय नमः
66. ॐ ब्रह्मास्त्रवशगाय नमः
67. ॐ दशकण्ठसुतघ्नाय नमः
68. ॐ पञ्चसेनाग्रमर्दनाय नमः
69. ॐ वीराय नमः
70. ॐ मन्त्रिपुत्रहराय नमः
71. ॐ अशोकवननाशकाय नमः
72. ॐ दिव्याय नमः
73. ॐ महारूपधराय नमः
74. ॐ सीताहर्षविवर्धनाय नमः
75. ॐ रामाङ्गुलिप्रदात्रे नमः
76. ॐ सीतामार्गणतत्पराय नमः
77. ॐ देवाय नमः
78. ॐ लङ्कामोक्षप्रदाय नमः
79. ॐ छायाग्रहनिवारकाय नमः
80. ॐ मैनाकगर्वभङ्गाय नमः
81. ॐ सिंहिकाप्राणनाशकाय नमः
82. ॐ सीताशोकविनाशिने नमः
83. ॐ श्रीरामकिङ्कराय नमः
84. ॐ पुण्याय नमः
85. ॐ वृक्षधराय नमः
86. ॐ ब्रह्मचारिणे नमः
87. ॐ महागुरवे नमः
88. ॐ पूर्णप्रज्ञाय नमः
89. ॐ महाभीमाय नमः
90. ॐ पूर्णप्रज्ञाय नमः
91. ॐ मुख्यप्राणाय नमः
92. ॐ ब्राह्मणप्रियाय नमः
93. ॐ ब्रह्मण्याय नमः
94. ॐ महारूपाय नमः
95. ॐ महासत्त्वाय नमः
96. ॐ वज्रप्रहारवते नमः
97. ॐ वज्रिणे नमः
98. ॐ महाकायाय नमः
99. ॐ सूर्यश्रेष्ठाय नमः
100. ॐ केसरीनन्दनाय नमः
101. ॐ सूरिणे नमः
102. ॐ हरिश्रेष्ठाय नमः
103. ॐ रामदूताय नमः
104. ॐ महाबलाय नमः
105. ॐ वायुसूनवे नमः
106. ॐ अञ्जनापुत्राय नमः
107. ॐ हनुमते नमः
108. ॐ महाहनवे नमः
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ