ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today Evening 6 pm

Special News / 1 Click News :આંતર રાજ્ય ચંદન ચોરીનો થયો પર્દાફાશ, ભારતીય નાગરિકોને પરત લાવવા વાયુસેનાએ મોરચો સંભાળ્યો

Published By: Kiran

Last Updated: 08:05 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. તાલિબાન પ્રત્યે ચીને બદલી રણનીતિ 
 

  • 1993માં અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધનો ચીને વિરોધ કર્યો હતો
  • 1993થી ચીને અફઘાનિસ્તાનમાં કર્યા હતા દૂતાવાસ બંધ
  • 1996 થી 2001 સુધી તાલિબાન શાસન દરમિયાન ન હતો સંબંધો 
  • 2001 સુધી ચીને તાલિબાનોનો કર્યો છે ખુલીને વિરોધ 
  • હવે ચીન સત્તા પરિવર્તનને આંદોલનનું આપી રહ્યું છે નામ
  • ચીને તાલિબાનોને સૈન્ય અને રાજકીય શક્તિ ગણાવ્યા 
  • કેટલાક મહિના પહેલા તાલિબાન પ્રતિનિધિ મંડળ  ગયું હતું ચીન
  • ચીનના વિદેશ મંત્રી સાથે તાલિબાનીઓએ કરી હતી ચર્ચા
  • ચીન સાથે તાલિબાનોએ ગુપ્ત કરાર કર્યા હોવાની પણ ચર્ચાઓ
  • ચીનના શિંઝિયાંગ પ્રાંતમાં આતંકી સંગઠનોને મદદ ન કરવા થઈ હતી સહમતી
  • તાલિબાનનું સમર્થન કરે તો ઉઈગુર મુસ્લિમોનો વિવાદ ઠારી શકાય
  • ચીને તાલિબાનને સરકાર તરીકે સ્વિકારવાની કરી જાહેરાત
  • અફઘાનિસ્તાનમાંથી નિકળતા ખનીજ પર ચીનની નજર
  • તાલિબાન થકી અમેરિકા, રશિયા, ભારતને દબાણમાં લાવવાના ચીનના પ્રયાસ
  • CPECની સુરક્ષા માટે પણ ચીન માટે તાલિબાનનો સાથ જરૂરી
  • ચીન સાથે મૈત્રીભર્યા સંબંધો હોવાની તાલિબાનોએ પણ કરી કબૂલાત

2. ભારતીય વાયુસેનાએ સંભાળ્યો મોરચો

  • અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને વતન લાવવા મિશન સક્રીય
  • ભારતીય વાયુસેનાનું વિમાન પહોંચ્યુ કાબૂલ
  • C-17 ગ્લોબમાસ્ટર મારફતે ફસાયેલા ભારતીયોને લાવશે વતન
  • અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન સેવા કરવામાં આવી છે બંધ
  • અનેક ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયા હોવાની ચર્ચા

3. અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તનને આંદોલન

  • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું મહત્વપૂર્ણ નિવેદન
  • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEOએ આપ્યું નિવેદન
  • T 20 વર્લ્ડ કપ અને IPL રમીશું: CEO 
  • પાકિસ્તાન સાથેની વન ડે સિરીઝ માટે પણ તૈયાર: CEO
  • ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ અને તેમના પરિવાર સુરક્ષિત: CEO

4. વડોદરામાં આવાસા કૌભાંડનો મામલો 

  • કોર્ટે આરોપીઓને સેન્ટ્રલ જેલમાં ધકેલાયા 
  • કાર્યપાલક ઈજનેર અને MIM એક્સપર્ટ જેલમાં 
  • પ્રમોદ વસાવા અને નિસિથ પીઠવાને જેલમાં ધકેલાયા 
  • કોર્ટે આરોપીઓને જેલને હવાલે કર્યા 
  • 3 દિવસની પૂછપરછમાં નથી સામે આવ્યા કોઇના નામ 
  • આરોપીઓએ કોઈ અન્ય વ્યક્તિના નથી આપ્યા નામ
  • બંને આરોપીઓએ એક બીજા પર જ કર્યા આક્ષેપ 
  • મોબાઈલ, લેપટોપ સહતી સામામ મોકલાયો છે FSLમાં

5. આંતર રાજ્ય ચંદન ચોરીનો થયો પર્દાફાશ 

  • સાબરકાંઠા LCB પોલીસે ચંદન ચોર ગેંગ ઝડપી
  • રાજસ્થાનની 'હમ નહીં સુધરેંગે' નામની ગેંગ ઝડપાઈ 
  • સાબરકાંઠા LCB પોલીસે ચંદન ચોર ગેંગ ઝડપી
  • ગેંગના 8 શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી શરૂ
  • હજુ પણ ફરાર 6 શખ્સોની શોધખોળ ચાલુ
  • શખ્સોની પૂછપરછ થતા 21 ગુનાના ભેદ ઉકેલાયા
  • રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો 
  • સમગ્ર મામલે LCB એ વધુ તપાસ હાથ ધરી

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ