ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 19082021

Special News / 1 Click News : લવ જેહાદ કાયદા પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, માંડવિયાએ ગુજરાતમાં કહ્યું પાટીદાર એટલે ભાજપ

Published By: Kiran

Last Updated: 02:00 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 1:30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. લવ જેહાદ કાયદામાં ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન, અમુક કલમો પર સ્ટે

  • લવ જેહાદના કાયદાને લઇ મોટા સમાચાર 
  • ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદાની અમુક કલમો પર હાઈકોર્ટનો સ્ટે
  • કલમ 3, 4, 5, 6માં લગ્નની બાબતે થયેલા સુધારા પર સ્ટે 
  • કલમોમાં થયેલા સુધારાની અમલવારી પર HCનો મનાઈ હુકમ
  • આંતરધર્મિય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધારે FIR થશે નહીં-હાઇકોર્ટ 
  • બળજબરી કે દબાણથી લગ્ન થયાનું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં- હાઇકોર્ટ

2. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક શરૂ

  • તાલિબાને નાટો સંગઠનના હેડક્વાર્ટરમાં તાલિબાને કરી તોડફોડ
  • અફઘાનિસ્તાનમાં નાટોની તાલિબાનો સામે ચાલી રહી હતી લડત
  • નાટો સેનાની કાર્યવાહીનો તાલિબાનોએ તોડફોડ કરી લીધો બદલો
  • નાટો હેડક્વાર્ટરમાં તોડફોડ બાદ નાટોએ તાત્કાલિક બોલાવી બેઠક
  • શુક્રવારે મળશે ઈમરજન્સી બેઠક સભ્ય દેશના વિદેશમંત્રી લેશે ભાગ
  • અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે બેઠકમાં કરવામાં આવશે ચર્ચા
  • નાટોના મહાસચિવ જેંસ સ્ટોલટેનબર્ગે બોલાવી બેઠક

3. દિલ્હી અને હાવડા રૂટ પર અનેક ટ્રેન ફસાઈ

  • ઉત્તરપ્રદેશના કાનપુરમાં રેલવેની OHE લાઈન તૂટી
  • દિલ્હી અને હાવડા રૂટ પર અનેક ટ્રેન ફસાઈ
  • કાનપુરના દેહાતમાં ઝીંઝક સ્ટેશન પાસે તૂટી લાઈન
  • બિહાર સંપર્ક ક્રાંતિ અને ભાગલપુર એક્સપ્રેસ ટ્રેન સહિત 12 ટ્રેન ફસાઈ
  • મહાબોધી એક્સપ્રેસ ટ્રેન ઢોરને ટકરાતા લાઈન તૂટી 
  • ટક્કર બાદ ઢોર OHE લાઈનના થાંભલાને ટકરાતા તાર તૂટ્યા
  • લાઈન બંધ થઈ જતાં મુસાફરોને પણ ભારે પરેશાની
  • રેલવે વિભાગે લાઈન શરૂ કરવાની કામગીરી હાથ ધરી 

4. ભાવનગરમાં કોંગ્રેસના મહિલા સભ્યો વચ્ચે મારામારી

  • રસ્તા પર જ બંને મહિલા નેતાઓ બાખડી પડ્યા
  • મહિલા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે બબાલ
  • રસ્તા પર બંને મહિલા નેતાઓ એકબીજાને લાફા ઝીંક્યા
  • મહિલાઓએ અપશબ્દો બોલ્યા પછી એકબીજાને ઝીંક્યા લાફા 
  • મીડિયામાં નિવેદન આપવા મુદ્દે બંને વચ્ચે મારામારી બબાલ 

5. રાજકોટમાં મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા

  • આરોગ્ય મંત્રી બન્યા બાદ માંડવિયા પ્રથમવાર ગુજરાતમાં
  • તમામ સમુદાયને સાથે રાખી જન કલ્યાણકારી કામ કરી રહ્યાં છીએ
  • રાજકોટમાં મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન
  • સમરસતાના ભાવ સાથે સરકાર કામ કરી રહી છે
  • ભાજપ માટે દેશ એ પરિવાર છે: માંડવિયા
  • કેટલાક માટે પરિવાર જ પાર્ટી છેઃ માંડવિયા

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ