ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today

Special News / 1 Click News : મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને લઈને કરી મોટી જાહેરાત, તાલિબાનને લઈ ફેસબુકે લીધો મહત્વનો નિર્ણય

Published By: Kiran

Last Updated: 09:26 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજે 5 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. તાલિબાનને લઇ ફેસબુકનો મોટો નિર્ણય

  • ફેસબુકનો તાલિબાન-સંબંધિત સામગ્રીઓ પર પ્રતિબંધ
  • ફેસબુકે તમામ પ્લેટફોર્મ પર તાલિબાનને કર્યુ પ્રતિબંધિત
  • FB મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પરથી તાલિબાન પ્રતિબંધિત
  • અમેરિકી કાયદાઓ મુજબ તાલિબાન આતંકી સંગઠન: ફેસબુક
  • તાલિબાનના તમામ એકાઉન્ટ ડિલીટ કરાશે: ફેસબુક
  • તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરનાર એકાઉન્ટ બંધ કરાશે: ફેસબુક

2. રશિયાના મોસ્કોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત

  • રશિયાના મોસ્કોમાં પ્રોટોટાઈપ સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત
  • ઉડાન ભર્યા બાદ વિમાનના એન્જિનમાં સર્જાઈ હતી ખામી
  • II-112V સૈન્ય પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત
  • દુર્ઘટનામાં પાયલટનું મૃત્યુ થયુ હોવાના અહેવાલ
  • એક પાંખમાં આગ લાગ્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત

3. TLPએ પાકિસ્તાનનું કટ્ટરપંથી સંગઠન 

  • તહરિકે લબાઇક પાકિસ્તાન (TLP) નો વડો સાદ હુસેન રજવી છે 
  • તાલિબાનની જેમ પાકિસ્તાનનું કટ્ટરપંથી સંગઠન છે TLP
  • ફ્રાન્સ સામે અનેકવાર પાકમાં રેલી કરી ચુક્યું છે TLP
  • કટ્ટરવાદ માટે તોફાનો, હડતાલ જેવા સસ્ત્રોનું ઉપયોગ કરે છે TLP
  • પાક યુવાનોમાં કટ્ટરવાદ ઉભું કરવાનું કામ કરે છે TLP
  • કશ્મીર મુદ્દે ભારતની વિરોધમાં વારં વારે ઝેર ઓકે છે TLP
  • ઇમરાન ખાનની સરકાર સામે રેલી કરી ચુક્યું છે TLP

4. ગીર સોમનાથમાં પાણીના પાણીની તંગી 

  • ખેડૂતો અને પીવાના પાણીને ભોગે કંપનીઓને પાણી 
  • ગીર સોમનાથ જિલ્લામાં લોકોના ભોગે કંપનીઓને પાણી
  • ગીર સોમનાથની જીવાદોરી હિરણ-2 ડેમ તળિયા ઝાટક
  • ગીરના લોકોને એક મહિનો ચાલે તેટલું જ પીવાનું પાણી 
  • પાણી ન હોવા છતાં GHCL કંપનીને અપાઇ રહ્યું છે પાણી 
  • GHCL સાથે ઇન્ડિયર રેઓન કંપનીને પણ પાણી અપાયું
  • વરસાદ ખેંચાતા ખેડૂતોને પણ સિંસાઇનું પાણી બંધ થયું 
  • ખેડૂતોના ભોગે કંપનીને પાણી ચાલું રાખતા ગણગણાટ

5. મુખ્યમંત્રી રૂપાણીની કિસાનો-ખેડૂતો પ્રત્યેની સંવેદના

  • રાજ્યમાં વિસ્તારની જરૂરીયાત પ્રમાણે અપાઇ રહ્યું છે પાણી
  • પીવાનું પાણી આરક્ષિત રાખી સિંચાઇ માટે અપાઇ રહ્યું છે પાણી
  • 56 જળાશયમાં 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રખાશે પીવાનું પાણી
  • હાલ 39 જળાશયમાંથી સિંચાઇ માટે અપાઇ રહ્યું છે પાણી
  • સૌરાષ્ટ્રમાં 141માંથી 36 ડેમમાં પીવાનું પાણી 2 માસ માટે અનામત
  • સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન
  • 1,48,200 એકરમાં સિંચાઇ માટે પાણી આપવા આયોજન
  • ઉત્તર ગુજરાતમાં 37050 એકર વિસ્તારને પાણી આપવા આયોજન
  • મધ્ય ગુજરાતમાં 13 ડેમમાંથી 5,18,700 એકર વિસ્તારને પાણી અપાશે
  • કડાણા જળાશયમાંથી 6000 ક્યુસેક પાણી આપવા આયોજન
  • દક્ષિણ ગુજરાતમાં 4,69,300 એકર વિસ્તારને સિંચાઇનું પાણીનું આયોજન

6. યુથ કોંગ્રેસમાં નવા 5 લાખ સભ્યો નોંધાયા 

  • ગુજરાત યુથ કોંગ્રેસમાં ચૂંટણીનો અંતિમ તબક્કો
  • 50 રૂપિયા રજિસ્ટ્રેશન સાથે 5 લાખ સભ્યો નોંધાયા
  • વધુ સભ્ય બનાવનારને યુથ કોંગ્રેસ પ્રમુખ બનાવવાની શકયતા
  • યુથ કોંગ્રેસ પ્રમુખ,મહામંત્રી જિલ્લા-વિધાનસભા પ્રમુખની ચૂંટણી
  • 50 રૂપિયા ફી સાથે સભ્ય બનનાર જ ચૂંટણીમાં કરી શકે છે મતદાન
  • આંતરિક ચૂંટણીના કારણે કોંગ્રેસના નેતાઓ જ આમને-સામને 
  • 19 ઓગસ્ટ સભ્ય  બનાવવાની અંતિમ તારીખ 

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ