બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / Zomato hiked platform fees for online orders by 25 percent

બિઝનેસ / Zomatoમાં ઓનલાઈન ઓર્ડર મોંઘો પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો 25 ટકાનો વધારો

Priyakant

Last Updated: 01:54 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zomato Platform Fees Latest News : તાજેતરમાં કરવામાં આવેલ વધારા પહેલાં Zomato પ્રતિ ઓર્ડર 4 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતું હતું, જાણો હવે કેટલા ચૂકવવા પડશે ?

Zomato Platform Fees : ફૂડ ડિલિવરી કંપની Zomatoને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ફૂડ ડિલિવરી કંપની Zomatoએ ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ફૂડ ઓર્ડર કરતી વખતે પ્રતિ ઓર્ડર 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. વધારો પહેલાં Zomato પ્રતિ ઓર્ડર 4 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતું હતું. જાન્યુઆરી 2024માં કંપની દ્વારા પ્લેટફોર્મ ફી રૂ. 3થી વધારીને રૂ.4 પ્રતિ ઓર્ડર કરવામાં આવી હતી.

આ શહેરોના ગ્રાહકોને અસર થશે?
મળતી માહિતી મુજબ કંપની દ્વારા જે શહેરો માટે પ્લેટફોર્મ વધારવામાં આવ્યું છે. તેમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ અને લખનઉ જેવા શહેરોના નામ સામેલ છે. રિપોર્ટ અનુસાર કંપની એક દિવસમાં 20 લાખથી 22 લાખ સુધીના ઓર્ડર આપે છે. આવી સ્થિતિમાં ફીમાં એક રૂપિયાનો વધારો કરવાની સીધી અસર કંપનીના નફાના વધેલા સ્તર પર જોવા મળી શકે છે.

File Photo

નોંધનિય છે છે કે, Zomatoએ ઓગસ્ટ 2023માં પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું. તે સમયે કંપની ઓર્ડર દીઠ 2 રૂપિયા લેતી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેને વધારીને 3 રૂપિયા અને જાન્યુઆરી 2024માં તેને વધારીને 4 રૂપિયા કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જો તમે Zomato નો ગોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામ લો છો તો તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવાની જરૂર નથી. અન્યથા તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.

સ્વિગીમાં પ્લેટફોર્મ ફી કેટલી છે?
Zomatoની મુખ્ય હરીફ સ્વિગી પણ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી વસૂલે છે અને હાલમાં તે ઓર્ડર દીઠ રૂ. 5 છે. હાલમાં આ બંને કંપનીઓ ફૂડ ડિલિવરી માર્કેટમાં 95 ટકાથી વધુ બજારહિસ્સો ધરાવે છે.

વધુ વાંચો : IPO ભરતા લોકો રૂપિયા તૈયાર રાખજો, આ સપ્તાહે 4 કંપનીના આઈપીઓમાં કમાણીનો મોકો

zomato નફામાં
Zomatoએ નાણાકીય વર્ષ 2023-24માં 138 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. તે જ સમયે ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 347 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી.  આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો જોવા મળ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ