બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Daily Horoscope / zodiac based rashifal or horoscope shows how your day will be spent today

રાશિફળ / આ લોકોને મળશે શુભ સમાચાર! આજે ચિત્ત પ્રસન્ન રહેશે, ખુશીઓમાં થશે વધારો

Mayur

Last Updated: 09:12 AM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આ રાશિના લોકોને આકસ્મિક લાભ થવાની શક્યતા છે. રોકાણો કરવા માટે ઉત્તમ દિવસ છે. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

આજનું પંચાંગ
14 03 2022 સોમવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ અગિયારસ (બપોરે 12.04 પછી બારસ)
નક્ષત્ર પુષ્ય 
યોગ અતિગંડ
કરણ વિષ્ટિ ભદ્રા (બપોરે 12.04 પછી બવ)
રાશિ  કર્ક (ડ, હ)

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ-આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.21 થી 09.42 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
શું કરવું? : ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો
શું ના કરવું? : કોઈને ખોટા વાયદા કરશો નહીં 
આજનો મંત્ર:  ઓમ ચંદ્રવસે નમઃ
આજનું દાન: દૂધ-ભાતનું દાન કરવું
---------------------
મેષ  (અ.લ.ઈ.) 
વાહન મશીન વગેરેથી સંભાળવુ
સારા શુભ સમાચાર મળશે 
કરેલા રોકાણથી લાભ થશે 
કામકાજમાં ફાયદો થશે


વૃષભ  (બ.વ.ઉ.) 
નોકરી અને રોકાણથી લાભ થશે 
યાત્રા પ્રવાસથી લાભ થાય
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
માનસિક બેચેની જણાશે


મિથુન   (ક.છ.ઘ.) 
જોખમવાળા કામથી દુર રહેવુ 
ખર્ચનુ પ્રમાણ અધિક જણાશે 
શત્રુથી સામાન્ય પરેશાની જણાશે 
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો 


કર્ક  (ડ.હ.) 
રોકાયેલુ ધન કોશિષ કરવાથી મળશે 
કામકાજમાં વૃદ્ધી થશે
રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે
મનોબળ મજબૂત બનશે


સિહ  (મ.ટ.) 
નવા કામકાજથી લાભ થશે
આત્મબળમાં વધારો થશે 
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે
કામમાં જવાબદારી વધશે 

કન્યા  (પ.ઠ.ણ.) 
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે 
રાજકાજની રુકાવટો દુર થશે
ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે
કામકાજમાં સફળતા જણાશે 


તુલા  (ર.ત.) 
આકસ્મિક લાભ થાય 
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે
વિવાદીત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પંહોચશે
મોટાની વાતને દિલ ઉપર ના લેવી


વૃશ્ચિક  (ન.ય.) 
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે
વિરોધીઓ તમારાથી પરાજીત થશે
કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમા સાચવવુ
વ્યર્થ વાણીવિલાસથી દુર રહેવુ


ધન  (ભ.ધ.ફ.ઢ.) 
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
સામાજીક કાર્યોમાં યશ પ્રભાવ વધશે
વિવેકવાળા કામકાજમાં લાભ થશે
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે


મકર  (ખ.જ.) 
મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે 
ધંધામાં આવકની નવી તકો મળશે
સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે
જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે


કુંભ  (ગ.શ.સ.ષ.) 
મશીનરી અને વાહન બાબતે સંભાળવુ
જોખમી કામકાજથી દુર રહેવુ
વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે
કેરીયરની બાબતમાં સાવધાન રહેવુ


મીન  (દ.ચ.ઝ.થ.) 
યાત્રા પ્રવાસ કે ફરવાથી લાભ થશે
માન પાન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે
હોંશિયારીથી કામમાં ધ્યાન આપવુ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ