બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / 'You live in Chhoti Kashi, but Sanskar is not in you', Nananda Naynaba lashed out at Rivaba without naming names.

ડખો / 'તમે છોટી કાશીમાં રહો છો, પરંતુ સંસ્કાર તમારામાં નથી', નામ લીધા વિના નણંદ નયનાબાએ રિવાબાની ઝાટકણી કાઢી નાખી

Vishal Khamar

Last Updated: 08:30 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરાયો હતો. જે મામલે ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે રામ મંદિરને લઈ ફરી ભાભી તેમજ નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું હતું.

  • રામ મંદિરને લઇને ફરી ભાભી અને નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાકયુદ્ધ
  • નયનાબાએ નામ લીધા વગર રિવાબાની ઝાટકણી કાઢી

 અયોધ્યા ખાતે રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાનાં આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જે બાબતે જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈ રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાકયુદ્ધ શરૂ થયું હતું. 

રાજનીતિથી ઉપર ઉઠી રામના વધામણાં કરવા જોઈએ : રિવાબા જાડેજા
આ બાબતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત થતી નથી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. ત્યારે 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. ત્યારે આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકાર્ય એવી જ આપ સૌને અભ્યક્તા. 

મંદિર જયારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય-નયનાબા
ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાક્ય યુદ્ધ શરૂ થવા પામ્યું છે. જેમાં નયનાબાએ કોંગ્રેસને લઈ રાજનીતિ ન કરવાનું કહ્યું. તેમજ નયનાબાએ નામ લીધા વગર રિવાબાની ઝાટકણી કાઢી હતી. નયનાબાએ જણાવ્યું હતું કે, અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટી કાશીમાં રહો છો, સંસ્કાર તમારામાં નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી. રામ મંદિરને લઈને ફરી ભાભી નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું. 

વધુ વાંચોઃ અમિત શાહની ઉપસ્થિતિમાં આજે વાઈબ્રન્ટ સમિટનું સમાપન, વિવિધ આંકડાઓ કરાશે જાહેર

કોંગ્રેસ દ્વારા આમંત્રણને અસ્વીકાર કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજર સહિત કોંગ્રેસનાં નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી નહી આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ