બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / અજબ ગજબ / World's Dirtiest Man" Dies Months After His First Bath In Decades: Report

OMG / વિશ્વના સૌથી ગંદા માણસનું મોત, 67 વર્ષથી નહાયો નહોતો આજે આવું કર્યું તો થયું મોત

Hiralal

Last Updated: 09:58 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના સૌથી ગંદા માણસ તરીકે બદનામ ઈરાનના 94 વર્ષીય અમો હાજી નામના વૃદ્ધનું મોત થયું હોવાનું મીડિયામાં જણાવાયું છે.

  • દુનિયાના સૌથી ગંદા માણસનું મોત
  • ઈરાનના 94 વર્ષીય અમો હાજી નામના શખ્સનું મોત
  • છેલ્લા 67 વર્ષથી નથી નહાયો
  • બીમારના ડરથી જિંદગીભર નાહવાનું ટાળ્યું 

દાયકાઓથી ન નાહનાર વિશ્વના સૌથી ગંદા માણસના નામથી જાણીતા એક ઇરાની વ્યક્તિનું 94 વર્ષની વયે અવસાન થયું છે, એમ સરકારી મીડિયાએ મંગળવારે અહેવાલ આપ્યો હતો. આઈઆરએનએ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે, અમો હાજી નામનો વૃદ્ધ બીમારીના ડરને કારણે છેલ્લા 67 વર્ષથી નાહ્યો નહોતો અને તે એકલો જ રહેતો હતો તેનું રવિવારે દક્ષિણી પ્રાંત ફાર્સના દેજગાહ ગામમાં અવસાન થયું હતું.

67 વર્ષથી નાહ્યો નહોતો 
અમો હાજી છેલ્લા 67 વર્ષથી નાહ્યો નહોતો તેને બીક હતી કે જો તે નાહશે તો તે મરી જશે. પરંતુ થોડા મહિના પહેલા પ્રથમ વખત ગામલોકો તેને નહાવા માટે બાથરૂમમાં લઈ ગયા હતા. ઇરાની મીડિયા આઉટલેટ્સના જણાવ્યા અનુસાર, "ધ સ્ટ્રેન્જ લાઇફ ઓફ અમો હાજી" નામની એક ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ 2013 માં તેમના જીવન વિશે બનાવવામાં આવી હતી.

નાહશે તો મરી જશે
અમો હાજીનું એવું માનવું હતું જો તે પાણીથી નાહશે તો તે મરી જશે આ માન્યતા તેના મનમાં ઘર કરી ગઈ હતી અને તેથી તેણે નાહવા-ધોવાનું બંધ કર્યું હતું ઈરાનના એક ગામની બહાર ઝૂંપડી વાળીને રહેતો હતો. ગામલોકો તેને ખાવાનું આપી જતા હતા તેથી તે જીવતો હતો પરંતુ આખરે તેને મોત આંબી ગયું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ