બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Will CM Kejriwal play big game before Punjab elections? Politics heated up with the praise of the veteran Congress leader's AAP

નિવેદન / પંજાબમાં CM કેજરીવાલ પાડશે મોટો ખેલ? કોંગ્રેસના દિગ્ગજ નેતાના AAP ના વખાણથી રાજકારણ ગરમાયું

Hiralal

Last Updated: 03:19 PM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે અમારા વિપક્ષી AAP એ હમેંશા પંજાબ માટે મારા વીઝન અને કામની કદર કરી છે.

  • કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના નિવેદનથી રાજકીય ગરમાવો
  • કહ્યું AAP એ હમેંશા મારા કામની કદર કરી
  • આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું-સિદ્ધુ

નવજોત સિહ સિદ્ધુના આ નિવેદનથી પંજાબમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસથી નારાજ ગણાવાઈ રહેલા નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદન ખૂબ સૂચક છે. સિદ્ધુએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું છે. અથવા આજે મેં જે પંજાબ મોડલ રજૂ કર્યું છે, લોકો તેને ઓળખે છે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

અમરિન્દર સિંહ સાથેના રાજકીય વિવાદની વચ્ચે સિદ્ધુનું મોટું નિવેદન

મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વના હોદ્દા માંગે છે તો અમરિન્દર સિંહ સિદ્ધુને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી કે પંજાબ કોંગ્રેસના પ્રમુખ પણ બનવા દેવા માંગતા નથી.

કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સિદ્ધુની લડાઈ છેક દિલ્હી સુધી પણ પહોંચી ચુકી છે

કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સિદ્ધુની લડાઈ છેક દિલ્હી સુધી પણ પહોંચી ચુકી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ત્રણ સભ્યોની સમિતીની રચના કરીને વિવાદનો ઉકેલ લાવવાની કોશિશ તો કરી  છે પરંતુ સિદ્ધુ પોતાની વાતે અડગ હોવાની વાત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ