બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / Why is New Year celebrated only on 1st January? When and who started it

Happy New Year 2024 / પહેલી જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે ન્યૂયર? ક્યારે અને કોણે કરાવી હતી શરૂઆત, જાણો શું છે રહસ્ય

Pooja Khunti

Last Updated: 05:17 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Happy New Year 2024: 2023 સમાપ્ત થવા જઇ રહ્યું છે. નવા વર્ષની શરૂઆત થવાની છે. હાલ તેની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે.

  • નવા વર્ષની શરૂઆત 
  • ઇસુ ખ્રિસ્ત જન્મ
  • સુર્ય અથવા ચંદ્રની ગણતરી

2023 સમાપ્ત થવા જઇ રહ્યું છે. નવા વર્ષની શરૂઆત થવાની છે. હાલ તેની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે પણ શું તમે જાણો છો કે 1 જાન્યુઆરીનાં રોજ કેમ નવું વર્ષ મનાવવામાં આવે છે. 

રોમન સરમુખત્યાર જુલિયસ સીઝર
સૌપ્રથમ નવા વર્ષની શરૂઆત 45 BCEમાં થઈ હતી. તે પહેલા રોમન કેલેન્ડર માર્ચ મહિનાથી શરૂ થતું હતું અને વર્ષ 355 દિવસનું હતું. રોમન સરમુખત્યાર જુલિયસ સીઝરે આ કેલેન્ડરમાં  બદલાવ કર્યા. જુલિયસ સીઝરે 1 જાન્યુઆરીને વર્ષનો પ્રથમ દિવસ જાહેર કર્યો. જો કે યુરોપના ઘણા રાજ્યોએ તેને 16મી સદીના મધ્ય સુધી સ્વીકાર કર્યું ન હતું, પરતું ખ્રિસ્તી ધર્મનાં આગમન પછી લોકોનાં વિચારોમાં પરિવર્તન થયું. 

વાંચવા જેવું: નવા વર્ષની શરૂઆત અને સોમવાર...: ફિટનેસ જર્ની શરૂ કરવાનો સંકલ્પ લીધો હોય તો ખાસ ફૉલો કરો આ ટિપ્સ

ઇસુ ખ્રિસ્ત જન્મ
25 ડિસેમ્બરનાં રોજ ઇસુ ખ્રિસ્તનાં જન્મ પછી, 1 જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવવાનું શરૂ થયું. આવું ત્યારે થયું જ્યારે પોપ ગ્રેગરીએ જુલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો અને જાન્યુઆરીના પ્રથમ દિવસને નવું વર્ષ જાહેર કર્યું. એવું પણ માનવામાં આવે છે કે 4000 વર્ષ પહેલા, પ્રાચીન બેબીલોનીયન સંસ્કૃતિ સમયે નવું વર્ષ 11 દિવસ સુધી ઉજજવામાં આવતું હતું. આ ઉજવણીને Akitu કહેવામાં આવતી. જેમાં દરરોજ નવી વિધિઓ અને રિવાજો હતા. 

સુર્ય અથવા ચંદ્રની ગણતરી
કોઈપણ કેલેન્ડરને સુર્ય અથવા ચંદ્રની ગણતરી મુજબ બનાવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર સૂર્ય ચક્ર પર આધારિત છે. આ કેલેન્ડરનો ઉપયોગ મોટાભાગના દેશોમાં થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ