બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / પ્રવાસ / What to watch out for while driving a car in rain, be careful before the unexpected happens

તમારા કામનું / આ ટિપ્સ જીવન બચાવશે.! વરસાદમાં કાર ચલાવતી વખતે શું ધ્યાન રાખવું, અણધાર્યું બને એ પહેલા થઈ જાઓ સાવધાન

Dinesh

Last Updated: 10:51 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર ભારે વરસાદના કારણે દૂરની વસ્તુઓ જોઈ શકતા નથી ત્યારે અજવાળાની જરૂર હોય છે જેના કારણે લાઇટોને ચાલુ કરી દેવી જોઈએ.

  • વરસાદમાં વાહન ચલાવતી વખતે રાખો ખાસ કાળજી
  • ભારે વરસાદમાં તમે તમારા વાહનની લાઈટ ઓન રાખો
  • પાણી ભરાયેલા માર્ગથી દૂર રહેવું


ચોમાસું આવતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી છે. મુસાફરી કરવાની હોય અને એમાંય જો વરસાદનો મોકો મળી જાય તો તેનો લ્હાવો કોણ ન લે. પહાડી વિસ્તારોમાં લોકો આ મોસમમાં જવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આવા સમય પહાડી વિસ્તારોમાં વરસાદ કારણે ગાડી સ્લીપ થવાના અને ફસાઈ જવાના પણ ચાન્સ વધુ હોય છે. જેને લઈ ડ્રાઈવ કરવું પણ મુશ્કલે હોય છે. સાથો સાથ વિજિબિલિટી પણ ઓછી થઈ જાય છે. જેને લઈ અકસ્માતની ઘટના પણ વધી જતી હોય છે. પરંતુ જેનાથી બચાવા માટે તમને અમે કેટલી ટ્રીપ્સ આપીએ  

દરવાજાના કાચ બંધ રાખો   
જો વરસાદ પડી રહ્યો હોય તો કારના દરવાજાના કાચ બંધ કરી દેવા જોઈએ. વરસાદમાં પાણીની સાથે વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ થાય ત્યારે બહારનું સ્પષ્ટપણે દેખાતું નથી જેના માટે વાઈપરની સાથે ACને પણ ચાલુ કરી દેવી જોઈએ અને વિન્ડસ્ક્રીનને ક્યારેય અંદરથી સાફ ન કરવી જોઈએ.

લાઇટનો ઉપયોગ કરવો
ઘણીવાર ભારે વરસાદના કારણે દૂરની વસ્તુઓ જોઈ શકતા નથી ત્યારે અજવાળાની જરૂર હોય છે જેના કારણે લાઇટોને ચાલુ કરી દેવી જોઈએ. તેમજ લાઈટના કારણે તમારી કાર દૂરથી અન્ય લોકો જોઈ શકશે. જો કારમાં DRL (ડે ટાઈમ રનિંગ લાઈટ) હોય તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ અને રાત્રે હાઈ બીમનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.

રોંગ સાઈડમાં વાહન ચલાવવા નહી
ભારે વરસાદના કારણે ઘણીવાર આપણે ઉતાવળમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું શરૂ કરી દઈએ છીએ જેના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી અને અકસ્માતનો સર્જાય છે. જેથી પોતાની સાઈડમાં વાહન ચલાવવું જોઈએ

સ્પીડનું ધ્યાન રહે તે રીત ડ્રાઈવ કરવું 
ભારે વરસાદ શરૂ થવાના ડરમાં આપણે ઘણીવાર વધુ ઝડપે વાહન ચલાવવાનું શરૂ કરી દઈએ છીએ, જેના કારણે વાહન સ્લીપ થવાની તેમજ અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે માટે શાંતિથી સ્પીડનું ધ્યાન રહે તે રીત ડ્રાઈવ કરવું 

પાણીથી ભરેલા રસ્તાથી દૂર રહવું
વાહન ચલાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવો કે પાણી ભરાયેલા માર્ગથી દૂર રહેવું. કારણ કે ઘણીવાર આપણે રસ્તા પર ભરાયેલા પાણીનો અંદાજો લગાવી શકતા નથી અને અકસ્માતનો ભોગ બનીએ છીએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ