બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / What is the delay in restarting and switching off the phone? By adopting this trick the phone will not get damaged

ટેક્નો / ફોનને રિસ્ટાર્ટ અને સ્વિચ ઓફ કરવામાં શું છે અંતર ? આ ટ્રિક અપનાવાથી નહીં બગડે ફોન

Dinesh

Last Updated: 11:20 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Technology News: ફોન જેમ જેમ જૂનો થતો જાય છે તેમ તેમ ફોનમાં કેટલાક પ્રોબ્લેમ આવવાના શરુ થઈ જાય છે. ફોન હેંગ પણ થવા લાગે છે ત્યારે ફોનને રિસ્ટાર્ટ કે પાવર ઓફના ફીચર્સનો ઉપયોગ લોકો કરતા હોય છે.

મોબાઈલ ફોન હવે આપણી જીંદગીનો ભોગ બની ગયો છે. દરેક વર્ગ અને ઉમંરના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ અનેક લોકો એવા છે જેમને મોબાઈલના ફીચર્સ વિશે પુરતી માહિતી નથી હોતી. જેથી તેઓ તે ફીચરનો ઉપયોગ કરતા સંકોચાતા પણ હોય છે. આ ફીચર કેવી રીતે કામ કરે છે તેની પણ અનેક યુઝર્સને જાણ નથી હોતી. જેમાં રિસ્ટાર્ટ અને સ્વિચ ઓફ નામના ફીચર્સ સામેલ છે. કેટલીકવાર ફોનમાં પ્રોબ્લેમ આવવાથી ફોન હેંગ થવા લાગે છે. જેથી લોકોને ફોનને સ્વિચ ઓફ કે રિસ્ટાર્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આપણે પાવર ઓફ કરીએ તો ફોન એકદમ બંધ થઈ જાય છે, જેને આપણે ઓન કરવો પડે છે. જો તમે ફોનને રિસ્ટાર્ટ કરો છો તો ફોન ઓટોમેટિક બંધ થઈને ઓન થઈ જાય છે.

Topic | VTV Gujarati

ફોન વાપરતા લોકોને આ બન્ને વચ્ચેના અંતરને જાણવુ જોઈએ. દર અઠવાડિયે ફોન રિસ્ટાર્ટ કરવાથી મેમરી લીક થતા રોકી શકાય છે. એક રિપોર્ટ અનુસાર જ્યારે કોઈ એપને વર્ક કરવા માટે વધારે મેમરીની જરુર પડે છે ત્યારે મેમરી લીક થાય છે. 

કનેક્ટિવિટી પ્રોબ્લેમ
ફોનને રિસ્ટાર્ટ કરવાથી કનેક્ટિવિટીને સંબંધિત પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. જૂના ફોનોમાં મોબાઈલ ડેટા અને wifi કનેક્શનનો પ્રોબ્લેમ આવતો હોય છે જો તમે ફોન રિસ્ટાર્ટ કરો છો તો ફોન ફરીથી ડેટાથી કનેક્ટ થઈ જાય છે. જો તમે ફોનને પાવર ઓફ કરો છો તો ફોનની Cache ડેટાને સાફ કરવામાં મદદ મળે છે. જેથી તમારો ફોન સારી રીતે વર્ક પણ કરી શકે છે.

Topic | VTV Gujarati

વાંચવા જેવું:  ફોનની ગંદી સ્ક્રીનને કઈ રીતે ચકાચક કરવી? આ ટિપ્સ અપનાવો, ફોન નવા જેવો લાગશે

બેટરી હેલ્થ પર અસર
ફોન જ્યારે હેંગ થવા લાગે છે ત્યારે લોકો આ બંન્ને ફીચરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે Apps કે સોફ્ટવેર પ્રોપર કામ ન કરે ત્યારે આ ફીચર્સનો ઉપયોગ જરુરથી કરવો જોઈએ. જેનાથી તમારો ફોન પહેલા કરતા સારી રીતે કામ કરવા લાગશે. ફોનને સારી રીતે કામ કરે તે માટે રિસ્ટાર્ટ અને પાવરઓફ સિવાય બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને ક્લિયર કરતા રહેવું જોઈએ. કેમ કે તેવુ ન કરવાથી બેટરી હેલ્થ પર અસર પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Mobile App Technology WhatsApp Features ટેક્નોલોજી મોબાઈલ ટેકનોજી મોબાઈલનો ફીચર્સ Technology News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ