ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આવી બન્યું ગુજરાતનું! ભાદરવાની શરૂઆતમાં જ આ જિલ્લાઓ થશે જળબંબાકાર, આગામી 5 દિવસ 'ભારે'

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / આવી બન્યું ગુજરાતનું! ભાદરવાની શરૂઆતમાં જ આ જિલ્લાઓ થશે જળબંબાકાર, આગામી 5 દિવસ 'ભારે'

Last Updated: 09:09 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78 ટકા વરસાદ વરસ્યો છે. આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ પડ્યો

રાજ્યમાં ગુરૂવારે 210 કરતા વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ 78.99 ટકા દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાંમ 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા અને પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તા. 22 નાં રોજ યલો એલર્ટ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ તા. 22 કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. તા. 24 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં વરસાદની ચેતવણી

તા. 24 નાં રોજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બોટાદ, ગીર સોમનાથ, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તા. 25 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

તા. 25 નાં રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. તા. 26 અને 27 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ

તા. 26 ના રોજ ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તા. 27 નાં રોજ વરસાદનુ્ં જોર ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલ

તેમજ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-seoc ના જણાવ્યા પ્રમાણે સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ, 79.37 ટકા ભરાયેલ છે. તેમજ સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલ છે. જ્યારે 66 ડેમ 70 તી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 થી 50 ટકા અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલ છે. રાજ્યમાં હાલ કુલ 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain five days of rain rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ