બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Water not only quenches thirst, it also helps in weight loss

આરોગ્ય / વજન ઉતારવામાં મદદરૂપ થાય છે પાણી, સ્લિમ-ટ્રીમ દેખાવવા માટે આટલા લિટર પીવો પાણી

Pooja Khunti

Last Updated: 10:01 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Water for Weight Loss: પાણી માત્ર તરસ જ નથી છીપાવતું, તેનાથી વજન પણ ઓછું થાય છે. આ શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે.

  • વધુ ભૂખ નથી લાગતી  
  • ટોક્સિન્સ બહાર નીકળે 
  • મેટાબોલીસમ બુસ્ટ કરવામાં મદદરૂપ 

વધતાં જતા વજનને કારણે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લોકો તેમનું વજન ઘટાડવા માટે નવા-નવા ઉપાયો કરતાં હોય છે. પરતું તે છતાં પણ વજન ઓછું નથી થતું. ઘણા ઓછા લોકો જાણતા હશે કે પાણીનાં સેવનથી માત્ર તરસ જ નથી છીપાતી, વજન પણ ઘટે છે. આ શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. આ શરીરના તાપમાનથી લઈને પાચન અને મેટાબોલીસમ સુધીની દરેક વસ્તુને અસર કરે છે. જાણો પાણી કેવી રીતે વજન ઓછું કરવા માટે મદદરૂપ થાય છે. 

વધુ ભૂખ નથી લાગતી  
જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતાં ત્યારે તમને ભૂખ લાગે છે. પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. જમવાનાં અડધા કલાક પહેલા પાણી પી લેવાથી પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

ટોક્સિન્સ બહાર નીકળે 
પાણી શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવામાં મદદરૂપ થાય છે. પાણીને લીધે શરીર કુદરતી રીતે ડિટોક્સિફાય થાય છે અને પેશાબ દ્વારા ટોક્સિન્સ દૂર થાય છે. જેના કારણે શરીર યોગ્ય રીતે કામ કરે છે. આ શરીરનાં સંપૂર્ણ આરોગ્યને સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

વાંચવા જેવું: મોડા ઉઠવાનીની ટેવ હોય તો માનસિક ખતરો! સવારે વહેલા જાગવાના ફાયદા જાણી ઉડી જશે ઉંઘ

કેલરી મુક્ત 
ઘણીવાર જ્યારે તમને તરસ લાગે છે, ત્યારે તમે ઉચ્ચ કેલરીવાળા પીણાં અથવા સોફ્ટ ડ્રિંક્સ પીવાનું પસંદ કરો છો. જેમાં ખાંડ અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે વજન ઓછું થતું નથી. પરંતુ પાણી કેલરી ફ્રી પીણું છે. જેના કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. 

મેટાબોલીસમ બુસ્ટ કરવામાં મદદરૂપ 
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી મેટાબોલીસમ બુસ્ટ થાય છે. જ્યારે શરીર હાઇડ્રેટ હોય છે ત્યારે તે પોષક તત્વોને યોગ્ય રીતે શોષી લે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પાણી પીવાથી મેટાબોલિક રેટ વધે છે અને વજન ઝડપથી ઘટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ