ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
IIFA એવોર્ડ 2022નું શાનદાર સમાપન થઇ ચૂક્યુ છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ 2 જૂનથી શરૂ થઇને 4 જૂન સુધી ચાલ્યો. આ 3 દિવસના કાર્યક્રમમાં ટીવી સ્ટારથી લઇને બોલિવુ઼ડ સેલિબ્રીટીઓનો જમાવડો જોવા મળ્યો હતો. જો કે આ એવોર્ડમાં સૌ કોઇની ઉત્સૂકતા એ હતી કે આઇફામાં બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો અવોર્ડ કોને મળશે. ત્યારે આ આતુરતાનો પણ અંતે અંત આવી જ ગયો. આ વર્ષે આઇફા 2022નો બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલે પોતાના નામે કર્યો છે જ્યારે કૃતિ સેનનને આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી છે.
We're so delighted to share that #KritiSanon has won the IIFA Award for Performance in a Lead Role Female for her role in Mimi.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt pic.twitter.com/80h7Ago2uo
— IIFA (@IIFA) June 4, 2022
ADVERTISEMENT
બેસ્ટ ફિલ્મ- શેરશાહ
ADVERTISEMENT
આ ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં અહાન શેટ્ટી, અસીસ કૌર, એઆર રહેમાન, કબીર ખાન જેવા સેલેબ્સને પણ એવોર્ડ મળ્યા. મહત્વનું છે કે આ વર્ષે દુબઇમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા. સલમાન ખાન, શાહિદ કપૂર, વિકી કૌશલ, કૃતિ સેનન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અનન્યા પાંડે, સારા અલી ખાન, એઆર રહેમાન, ટાઈગર શ્રોફ, નોરા ફતેહી, યો યો હની સિંહ, પંકજ ત્રિપાઠી અને તમામ સ્ટાર્સ સામેલ હતા.
And we still can get enough of his soulful voice. #JubinNautiyal wins the IIFA Award for Playback Singer Male for the song 'Raataan Lambiyan'.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt #ColorsTv pic.twitter.com/noXYltgVOL
— IIFA (@IIFA) June 4, 2022
ADVERTISEMENT
વિજેતાઓની યાદીમાં સિદ્ધાર્થની ફિલ્મ શેરશાહનું નામ પણ જોડાયું હતું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ગયા વર્ષે 2021માં આવી હતી, જે કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત હતી. તો બેસ્ટ ફિલ્મ ડાયરેક્ટરનો એવોર્ડ વિષ્ણુ વર્ધનને મળ્યો હતો.
ADVERTISEMENT
આઇફા એવોર્ડ 2022ના વિજેતાઓનું લિસ્ટ
ADVERTISEMENT
#VickyKaushal's performance in Sardar Udham was truly a remarkable one.
— IIFA (@IIFA) June 4, 2022
Congratulations on receiving the IIFA Award for Performance for a Lead Role Male.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt #ColorsTv pic.twitter.com/op4CI1dIUk
#PankajTripathi's performance in Ludo was a remarkable one.
— IIFA (@IIFA) June 4, 2022
Congratulations on winning the IIFA Award for Performance in a Supporting Role Male.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt #ColorsTv pic.twitter.com/OSde5cLRn4
સંકળાયેલા મુદ્દાઓ