બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / વિશ્વ / us considering cooperation with taliban to fight isis k in afghanistan officials

માસ્ટર પ્લાન / લોખંડથી લોખંડ કાપશે અમેરિકા, ISIS-Kની વિરુદ્ધ તાલિબાનને બનાવશે ‘હથિયાર’, જાણો શું છે અમેરિકાનો પ્લાન

Dharmishtha

Last Updated: 11:37 AM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા ISIS-Kને ખતમ કરવામાં તાલિબાનની મદદ લઈ શકે છે જાણો શું છે યુએસનો પ્લાન.

  • આ વખતે અમેરિકા ISIS-K પર વાર કરશે
  • ISIS-Kની વિરુદ્ધ અમેરિકાની મદદ તાલિબાન કરી શકે 
  • આતંકવાદ વિરોધી હુમલા માટે અમેરિકાને તાલિબાનની સાથે સમન્વય કરવુ પડશે-માર્ક મિલી

આ વખતે અમેરિકા ISIS-K પર વાર કરશે

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા બાદ ISIS-K વિચારી રહ્યું છે કે તેના સારા દિવસો આવ્યા છે.  તો આ તેની સૌથી મોટી ભૂલ છે. અમેરિકાએ ભલે અફઘાનિસ્તાન છોડ્યું હોય. પણ તે આતંકીઓની વિરુદ્ધ અભિયાન ચાલુ રાખશે. આ વખતે અમેરિકા ISIS-K પર વાર કરશે. તેમા તેની મદદ તાલિબાન કરી શકે છે. પેંટાગન ટોપ અધિકારીઓનું માનવું છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત એટલે કે ISIS-K સામે લડવા માટે તાલિબાનના સહયોગ પર  વિચાર કરી રહ્યું છે.

ISIS-Kની વિરુદ્ધ અમેરિકાની મદદ તાલિબાન કરી શકે 

યુએસ ન્યૂઝ મુજબ પેંટાગનના ટોપના અધિકારીઓએ બુધવારે કહ્યું કે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખુરાસાનને હરાવવા માટે તાલિબાનની સાથે સમન્વય કરવા પર વિચાર કરી રહી છે. જ્યારે બુધવારે સંવાદદાતા સમ્મેલન દરમિયાન જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ સેનાના જનરલ માર્ક મિલીથી આતંકવાદી વિરોધી પ્રયાસ માટે તાલિબાનની સાથે સેનાએ હાથ મિલાવીને પુછ્યવામાં આવ્યું તો તેમને જવાબ હતો શક્ય છે.

આતંકવાદ વિરોધી હુમલા માટે અમેરિકાને તાલિબાનની સાથે સમન્વય કરવુ પડશે-માર્ક મિલી

જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ આર્મી જનરલ માર્ક મિલીએ કહ્યું કે આ શક્ય છે કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદિઓ અથવા અન્યની વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદ વિરોધી હુમલા માટે અમેરિકાને તાલિબાનની સાથે સમન્વય કરવો પડશે. જો કે તેમણે કહ્યું કે તાલિબાન એક ક્રુર સંગઠન છે અને તે બદલાય છે કે કેમ તે જોવાનું બાકી છે. તેમણે આગળ કહ્યુ કે યુદ્ધમાં તમને એ કરો છો જે તમને મિશન અને ફોર્સના જોખમને ઓછુ કરવા માટે કરવા જોઈએ.

તાલિબાનના ભવિષ્યની ભવિષ્યવાણી કરવાનું મુશ્કિલ

રક્ષા સચિવ લોયડ ઓસ્ટને પેન્ટાગનના સંવાદદાતાઓને કહ્યું કે હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના ભવિષ્યની ભવિષ્યવાણી કરવાનું મુશ્કિલ છે. જણાવી દઈએ કે અમેરિકન અધિકારીઓનું આકલન તાલિબાન અને ISIS-K ઓછામાં ઓછા અફઘાનિસ્તાનમાં એક બીજાના દુશ્મન નહીં તો પ્રતિદ્વંદ્વી જરુર છે. તેવામાં તાલિબાનનો ઉપયોગ અમેરિકા ISIS-Kની વિરુદ્ધ કરી શકે છે.

તાલિબાનને એરપોર્ટને સુરક્ષિત કરવામાં અમેરિકાની મદદ કરી 

અમેરિકા પોતાના દુશ્મનને ખતમ કરવા માટે તાલિબાન સાથે હાથ મેળવી શકે છે. આની પ્રબળ શક્યતા એટલા માટે પણ છે કેમ કે ગત દિવસોમાં યૂએસ સેન્ટ્રલ  કમાન્ડના પ્રમુખ મરીન જનરલ મૈંકેંજીએ અફઘાનિસ્તાનની વાપસી પ્રક્રિયા દરમિયાન તાલિબાનની સાથે અમેરિકાના સંબંધોને બહું વ્યાવહારિક અને બહું વ્યાવસાયિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તાલિબાનને એરપોર્ટને સુરક્ષિત કરવામાં અમેરિકાની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકન વાપસી સમયે ISIS-Kએ કાબુલ એરપોર્ટ પાસે આતંકી હુમલો કર્યો હતો જેમાં અમેરિકાના 13 જવાન માર્યા ગયા હતા. જોકે અમેરિકાએ 48 કલાકમાં એરસ્ટ્રાઈક કરી હુમલાના ષડયંત્રકારોને ઠાર કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ