ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / urfi javed was seen in traditional look

VIDEO / ઉર્ફી જાવેદનાં અનોખા અંદાજ પર દિલ હારી બેઠા ફેન્સ, બોલ્ડ અવતારને બદલે ટ્રેડિશનલ લૂકમાં આપ્યું સરપ્રાઈઝ

Published By: Jaydeep Shah

Last Updated: 05:48 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદનો ટ્રેડીશનલ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ADVERTISEMENT

  • ઉર્ફી જાવેદનો ટ્રેડીશનલ લૂક વાયરલ 
  • લહેંગા ચોલીમાં જોવા મળી ઉર્ફી જાવેદ 
  • સોશિયલ મીડિયા પર લોકોએ આપી જાતજાતની પ્રતિક્રિયા 

ઉર્ફી જાવેદનો ટ્રેડીશનલ લૂક વાયરલ

લાગે છે કે મોડર્ન અને બોલ્ડ લુક બાદ હવે ઉર્ફી જાવેદને ટ્રેડિશનલ લુક પસંદ પડ્યો છે. તહેવારોની સીઝનમાં ઉર્ફીએ એક અલગ જ લુક અપનાવ્યો છે. અચાનક તેની વિચિત્ર ફેશન સેન્સ પરંપરાગત પોશાકમાં ફેરવાઈ ગઈ. હવે ફરી એકવાર ઉર્ફી જાવેદ લહેંગામાં જોવા મળી છે, લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે શું તે ખરેખર તે જ ઉર્ફી છે. ઉર્ફી હવે બ્લુ કલરના લહેંગામાં પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.

ઉર્ફી જાવેદનો અનોખો અંદાજ 
ઉર્ફી જાવેદનો ન્યૂ  લૂક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વખતે ઉર્ફી લહેંગા ચોલીમાં જોવા મળી છે. તેમની પાસેથી કોઈને પણ આ લૂકની આશા ન હતી. ઉર્ફી પોતાની અલગ ફેશન સેન્સ માટે જાણીતી છે, પણ આ વખતે તેમણે ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. તેણે પૂરી સ્ટાઈલથી લહેંગા ચોલી પહેર્યા છે. તે લો વેસ્ટ લહેંગામાં જોવા મળે છે.  ડીઝાઈનર બ્લાઉઝ પણ ઉર્ફીને યૂનિક લૂક આપી રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર લોકોએ આપી જાતજાતની પ્રતિક્રિયા 

સોશિયલ મીડિયા પર  લોકો ઉર્ફીના આ લૂક પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક લોકો ઉર્ફીના વખાણ કરી રહ્યા છે તો અમુક લોકોને ઉર્ફીનો આ અંદાજ પસંદ પડ્યો નથી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Gujarati News Urfi Javed ઉર્ફી જાવેદ urfi javed

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ