બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / પ્રવાસ / travel hotel room booking tips know gst service charge and more details

ટ્રાવેલ ટિપ્સ / જો-જો ક્યાંક તમે તો નથી કરી રહ્યાં છે ને આવી ભૂલ, હોટલનું બિલ આપતા પહેલાં સાવધાન, નહીં તો થશે નુકસાન

Arohi

Last Updated: 09:24 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Travel Tips: હોટલ બુક કર્યા બાદ જો તમે ચેકઆઉટ કરો છો તો જોયા વગર બિલ ક્યારે ન ભરો. તમારી બેદરકારીનો ફાયદો હોટલ ઉઠાવી શકે છે અને ઢગલો એક્સ્ટ્રા ચાર્જ લગાવી શકે છે.

  • ચેકઆઉટ કર્યા બાદ રાખો આ વાતોનું ધ્યાન 
  • નહીં તો હોટલના એક્સ્ટ્રા ચાર્જ પડી જશે મોંઘા
  • તમે તો નથી કરી રહ્યાં છે ને આવી ભૂલ

ક્યાંક ફરવા જવા પર મોટાભાગના લોકો હોટલમાં સ્ટે કરે છે. અમુક લોકો હોટલ પહેલા જ ઓનલાઈન બુક કરાવી લે છે તો અમુક લોકો પહોંચીને હોટલ બુક કરાવે છે. સીઝનના હિસાબથી હોટલ બિલ સસ્તુ કે મોંઘુ હોય છે. હોટલ બુલ કર્યા બાદ જ્યાં સુઝી રહેવું હોય છે ત્યાં સુધી રહે છે અને પછી ચેકઆઉટ કરતી વખતે બિલ જોયા વગર પેમેન્ટ કરી દે છે. 

આ બેદરકારી તમને મોંઘી પડી શકે છે. તમારી આ ચુકનો ફાયદો હોટલ વાળા ઉઠાવે છે અને હજારો રૂપિયાનો ચુનો લગાવી દે છે. એવામાં જ્યાંરે પણ હોટલનું બિલ જમા કરો તો તેનું GST બિલ જરૂર જોઈ લેજો. કારણ કે રૂમના હિસાબથી કેટલું જીએસટી લાગે છે તેની જાણકારી રાખવી તમને ફાયદો કરાવી શકે છે.

હોટલમાં GST કેટલું લાગે? 
GST કાઉન્સિલ અનુસાર હોટલનું બિલ જો દરરોજના હિસાબથી 1000 રૂપિયા આવે છે તો તેના પર 12 ટકાનું GST લાગે છે. તેનો મતલબ જો તમે જે રૂમ બુક કરાવ્યો છે તેનું ભાડુ 7,500 રૂપિયા કે તેનાથી ઓછુ આવ્યું તો GST 12 ટકા જ લેવામાં આવશે. 

ત્યાં જ જો હોટલનું ભાડુ 7,500 રૂપિયા પ્રતિ દિવસથી વધારે છે તો બિલ પર 18 ટકા GST લાગશે. જો તમારી પાસે વધારે ટેક્સ વસુલી થાય છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. 

હોટલ કે રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ શું હોય છે? 
કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં જવા પર હોટલ કર્મચારીઓને ટિપ આપવા માટે કસ્ટમર્સ પાસેથી સર્વિસ ચાર્જ વસુલવામાં આવે છે. જોકે તેનો કોઈ કાયદાકીય નિયમ નથી. પરંતુ સરકારની તરફથી તેનો ઈનકાર પણ ન કરી શકાય. સર્વિસ ચાર્જ વસુલા પર હોટલ કે રેસ્ટોરન્ટ સરકારને ટેક્સ આપે છે. 

કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં કેટલો સર્વિસ ચાર્જ લાગે છે. આ તે હોટલ કે રેસ્ટોરન્ટ પર ડિપેન્ડ કરે છે. સામાન્ય રીતે આ 5થી 10 ટકા સુધી હોય છે. બધી રેસ્ટોરન્ટ કે હોટલ્સના મેન્યૂ કાર્ડ પર આ લખેલું હોવું જોઈએ. જોકે અમુક જગ્યા એવી પણ હોય છે જ્યાં તેની જાણકારી આપવામાં આવતી નથી. 

હોટલ વધારે ચાર્જ વસુલે તો ક્યાં કરશો ફરિયાદ? 

કોઈ હોટલ કે રેસ્ટોરન્ટનું સર્વિસ બિલ ચુકવવું છે કે નહીં તે કસ્ટમર્સ પર નિર્ભર કરે છે. જો તમે સર્વિસ ચાર્જ નથી આપવા માંગતા તો હોટલ તમારા પર જબરદસ્તી ન કરી શકે. 

જો તે કોઈ પ્રકારની જબદસ્તી કરે ચો તમે બિલની કોપી લઈને ગ્રાહક સુરક્ષામાં ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. અથવા તો હેલ્પલાઈન નંબર 1915 પર પણ કોલ કરી શકો છો. તમારી ફરિયાદ બાદ હોટલ પર કાર્યવાહી શરૂ થઈ જશે. 

હોટલ બિલ ઓછું કરવાની ટિપ્સ 

  • જ્યારે પણ કોઈ હોટલ બુલ કરો તો સૌથી પહેલા રૂમની કિંમત જુઓ. કોઈ પ્રકારના કન્ફ્યુઝનમાં ફોનથી વાત કરીને કિંમતની જાણકારી લો. 
  • રૂમ પર મળતા ડિસ્કાઉન્ટની અવગણના ન કરો. જુઓ કોઈ હોટલ્સ રૂમ પર ડિસ્કાઉન્ટ કે કોઈ ક્રેડિટ કાર્ડ્સ પર પણ છૂટ મળે છે કે નહીં. 
  • જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તેમનું જ બિલ આપો. જો પાણીની બોટલ નથી લીધી તો તેનું બિલ ન આપો. દરેક સુવિધાની તપાસ કર્યા બાદ જ બિલ ભરો. 
  • હોટલ બિલ ઓછુ કરવા માંગો છો તો ગમે ત્યાં ઓફ સીઝનમાં જાઓ. આ સમયે કિંમત ખૂબ જ ઓછુ રહે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ