બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / To keep the body fit, don't skip dinner even by mistake

હેલ્થ / શરીરને ફિટ રાખવા ભૂલથી પણ રાત્રિ ભોજન બંધ ન કરતા, નહીંતર સર્જાશે અનેક સમસ્યાઓ, જાણો કારણ

Priyakant

Last Updated: 03:04 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips Latest News: જો તમે વજન ઘટાડી રહ્યા છો અને વજન ઘટાડવા માટે રાત્રિભોજન નથી લેતા તો એ ખોટું છે ભૂખ્યા પેટે સૂવાને બદલે કંઈક ખાઈને સુવું જોઈએ

Health Tips : આજના સમયમાં મેદસ્વીતા સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. લગભગ દર બીજી વ્યક્તિ વધતા વજનને કારણે પરેશાન છે. ઘણી વાર જીમ જોઈન કરવા અને અઢળક કસરત કરવા છતાં પણ વજન ઓછું થતું નથી. વજન ઓછું કરવા માટે લોકો યોગ, ડાયટ પણ કરે છે. તાજેતરમાં લોકોમાં Intermittent Fasting નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં લોકો પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માટે ડિનરને છોડી દે છે. ચાલો ડોક્ટર્સ પાસેથી જાણીએ કે રાત્રે ડિનર છોડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?

File Photo

ડોક્ટર્સનાં કહેવા અનુસાર જો તમે વજન ઘટાડવા અથવા પોતાને ફીટ રાખવા માટે સ્ટ્રીક્ટ ડાયટનું પાલન કરો છો તો પણ તમારે એક પણ ભોજન ન છોડવું જોઈએ. રાત્રે સુતી વખતે તો ઓછામાં ઓછું હળવું ભોજન લેવું જ જોઈએ. જો તમે આંતરિક રીતે સ્વસ્થ છો અને રાત્રિભોજનને છોડો છો તો તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી પડતી. પરંતુ જો તમને કબજિયાત, એસિડિટી અથવા પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યા છે તો તે સમસ્યા બની શકે છે.

વધુ વાંચો: મજબૂરી અને સમયની તંગી વચ્ચે ટ્રાફિક જામમાં UPSCની તૈયારી કરતો ડિલીવરી બૉય નજરે પડ્યો, જુઓ Video

રાત્રિભોજન ન લેવાથી થઇ શકે છે આ સમસ્યા

  • ઇન્સ્યુલિનનું લેવલમાં વધઘટ થઇ શકે : ડોક્ટર્સનું કહેવું છે કે જ્યારે તમે રાત્રિભોજન નથી કરતા ત્યારે તમારું ઇન્સ્યુલિન લેવલ ડિસ્ટર્બ થાય છે. તમારા ઇન્સ્યુલિનના લેવલને નિયંત્રિત રાખવા માટે, જરૂરી છે કે રાત્રિભોજન છોડવાને બદલે હળવું અથવા ઓછી કેલરીવાળું ખોરાક લેવું જોઈએ.
  • ગેસની સમસ્યા : જો તમને ગેસની સમસ્યા હોય કે પેટનું ફૂલવું હોય તો તમારે તમારો નાસ્તો, લંચ અને ડિનર ક્યારેય ન છોડવું ખાસ કરીને રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ. જો તમે રાત્રિભોજન છોડો છો, તો તે ખાટા ઓડકાર અને હાર્ટબર્નનું કારણ બને છે.
  • ઊંઘમાં ખલેલ : રાત્રે ન ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં ખાલી પેટને કારણે પેટમાં ગેસ બને છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે.
  • વારંવાર ભૂખ લાગવી: ઘણી વખત લોકો રાત્રિભોજનને છોડી દે છે, જેના કારણે અડધી રાત્રે ભૂખ લાગે છે. આવામાં, લોકો ઘણીવાર ચિપ્સ, ચોકલેટ જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વધારે ખાય છે, જે સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ