ક્રિકેટ / એક જ દિવસમાં ત્રણ સ્ટાર ખેલાડીઓએ લીધો સંન્યાસ, વર્લ્ડ ક્રિકેટમાં મચ્યો ખળભળાટ

Three star players retired from world cricket in one day

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝ પૂર્ણ થતા  જ ક્રિકેટ ફેન્સ માટે શોકિંગ ન્યૂઝ આવ્યા સામે. એક સાથે 3 દિગ્ગજ ખેલાડીઓએ જાહેર કરી નિવૃત્તિ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ