બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / This is what happened to birthday boy Virat Kohli after winning the toss against Scotland in T-20 WC

લા'યા હો / T-20 WCમાં સ્કોટલેંડ સામે ટોસ જીતતા જ બર્થ-ડે બોય વિરાટ કોહલી સાથે થયું આવું

Published By: Mehul

Last Updated: 08:41 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્મદિવસે વિરાટ કોહલી ટોસ જીતતા જ ટ્વીટર પર ટ્રોલ;યુઝર્સે વરસાવી મીમ્સની ઝડી

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે ત્યારે T-20 વર્લ્ડ કપમાં સ્કોટલેંડ સામેની મેચમાં આજે વિરાટે ટોસ જીતી પહેલા ફીલાદીંગ પસંદ કરી હતી. આ T-20 WCમાં આ ઘટના  પહેલી વખત બની છે કે, વિરાટ કોહલીએ ટોસ જીત્યો હોય.ટોસ જીતતા જ વિરાટ ટ્વીટર પર છવાઈ ગયો હતો. વિરાટના ટોસ જીતતાની સાથે જ મીમ્સની ઝાડીઓ વરસી હતી.

કોહલીએ ખુદે કહ્યું કે,આખરે જન્મદિવસે તે ટોસ જીત્યો છે.કાશ,પહેલા મેચમાં આવું થયું હોત.ઉલ્લેખનીય છે કે, ટોસ મામલે વિરાટનો રેકર્ડ અત્યંત ખરાબ છે.આજ સુધીથી આગળની 12 મેચમાં ટોસ હારી ગયો હતો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

T-20 WC T-20 WC-2021 દુબઈ ભારત સ્કોટલેંડ T-20 WC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ