બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The temple of Randal Mataji is located near Akwada in Bhavnagar

દેવ દર્શન / ગુજરાતમાં આવેલું છે રાંદલ માતાજીનું માતૃ મંદિર, વ્યથિત ભકતજનો આશીર્વાદ મળતા હસતા મોંઢે ઘરે ફરે છે પરત

Dinesh

Last Updated: 07:12 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ભાવનગરના અકવાડા નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતા હાજર હજૂર છે. ભાવનગર શહેરથી થોડા જ અંતરે આવેલુ આ મંદિરને ગુલાબી પથ્થરના અનેક પિલરવાળું છે.

ભાવનગર નજીકના અકવાડા ગામે વિશાળ પટાંગણ ધરાવતું જિલ્લાનું સૌથી મોટું શિખરબંધ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે. રાંદલ માતાજીનુ મંદિર માતૃ મંદિર તરીકે ઓળખાય છે. મંદિરે આવતા વ્યથીત ભકતજનો માતાજીના આશીર્વાદ મેળવી હસતા મોંઢે ઘરે ફરે છે. મંદિર પરિસરના સકારાત્મક વાતાવરણમાં ભાવિકો મનની શાંતિ મેળવે છે. આજે દેવદર્શનમાં સ્વયંભૂ પ્રગટેલા રાંદલ માતાના દર્શન કરી ધન્ય થઈશુ.

ભાવનગરના અકવાડા ગામે બિરાજમાન રાંદલ મા
ભાવનગરના અકવાડા નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતા હાજર હજૂર છે. ભાવનગર શહેરથી થોડા જ અંતરે આવેલુ આ મંદિરને ગુલાબી પથ્થરના અનેક પિલરવાળું છે. મંદિરમાં કોઈપણ જગ્યા પર ઊભા રહી નજર કરીએ તો એકપણ  પિલર વચ્ચે આવતુ નથી અને કોઈપણ ખૂણે ઊભા રહીને માતાજીના દર્શન કરી શકાય છે.મંદિર પરિસરમાં દાખલ થતા જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાજીના મંદિરનુ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ રાંદલ માતાજીના ઉપાસક ઝરણા માતાજી સેવા આપી રહ્યા છે. મંદિરમાં દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. મંદિરનું જ્યારે નિર્માણ કરવાનું હતું ત્યારે ઝરણા માં પાસે 11હજાર રૂપિયા જ હતા. આજે માતાજીની અસીમ કૃપાથી રાંદલ માતાજીનુ મંદિર વટવૃક્ષ જેવું આલીશાન બન્યું છે. ઝરણા માતાજી તેમના ગુરુ તરફથી મળેલી પ્રેરણાથી મંદિર બનાવવામાં સફળ થયા છે.

વાંચવા જેવું: ભારતના આ મંદિરમાં આવેલા છે 1 કરોડ શિવલિંગ, જ્યાં માનતા પૂર્ણ થતા લોકો જાતે શિવલિંગ કરે છે પ્રસ્થાપિત

માતાજીના પ્રાગટ્ય દિવસે ભારે ઉલ્લાસભેર ઉજવણી
ભાવનગર નજીક આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતાજીના મંદિર ઉપરાંત શિવપાર્વતીજીનું મંદિર, શનિદેવ મહારાજનું મંદિર અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે અનેક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ઝરણા માતાજી દ્વારા લક્ષચન્ડી હવનનું આયોજન કરવામાં આવે છે. ગુરુદેવ મીરાંમાંના જન્મ દિવસ અને રાંદલ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભારે ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભાવનગર જિલ્લમાં રાંદલ માતાજી અને સૂર્ય  નારાયણ ભગવાન સાથે હોય તેવું આ પ્રથમ મંદિર છે. ભક્તજનો પોતાની આસ્થા અને માનતા સાથે માતાજી ના દર્શન માટે આવે છે. રાંદલ માતાજી પાસે ખાસ કરીને બહેનો મોટી સઁખ્યામા દર્શન માટે આવે છે અને સેર માટીની ખોટ પુરાય તે માટે પ્રાર્થના કરે છે અને હસતા મોઢે પરત ફરે છે મંદિરે આવતા ભકતજનો દર્શન કરી શાંતિ મેળવી ધન્ય થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ