IPL 2022 / ગુજરાતી બોલર્સનો તરખાટ: જાડેજા બાદ આ ખેલાડીએ બનાવ્યો એવો રેકૉર્ડ કે તોડતા નાકે દમ આવી જશે

The record set by Akshar Patel after Jadeja will be breathtaking

સોમવારની મેચમાં દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલે કમાલ કરી હતી.અને ધૂંઆધાર બેટીંગ વડે તેણે ટીમને અંતમાં મદદ કરી પછી બોલિંગ કરી ભારે તરખાટ મચાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ