બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / The most dangerous way to cheat, a photo will get your phONE hacked and bank account empty
Last Updated: 08:28 AM, 28 December 2023
ADVERTISEMENT
આ ઈન્ટરનેટ અને ડિજીટલ જમાનામાં લોકો આધુનિક તો બની રહ્યા છે પરંતુ સાથે સાથે સામે એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. તે છે ફ્રોડ. આ ડિજીટલ ફ્રોડની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. જેના પગલે દરેક લોકો સામે એક મોટી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જે સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. સ્કેમર્સ સામાન્ય લોકોને છેતરવા માટે દરરોજ નવા રસ્તાઓ સાથે આવી રહ્યા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સાયબર ફ્રોડના અનેક મામલા સામે આવ્યા છે. સાયબર સ્કેમર્સે લોકોને છેતરવાની નવી રીત શોધી કાઢી છે. આમાં એક ફોટો મોકલવામાં આવે છે, જે GIF ફોર્મેટ ફોટો છે.
.jpg)
ADVERTISEMENT
ફિશિંગ લિંક્સ દ્વારા છેતરપિંડી
સામાન્ય રીતે, ફિશિંગ લિંકનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરવામાં આવે છે, જે મેસેજ દ્વારા ફોન પર આવે છે. આ પછી યુઝર મેસેજ પર ક્લિક કરતાની સાથે જ સ્પાય લિંક પોતાનું કામ શરૂ કરી દે છે.
ADVERTISEMENT

મોબાઈલનો રિમોટ એક્સેસ પણ લઈ લે
ADVERTISEMENT
લિંક પર ક્લિક કર્યા પછી સ્કેમર્સ મોબાઇલ ફોન હેક કરે છે. આવા ઘણા કેસમાં હેકર્સ મોબાઈલનો રિમોટ એક્સેસ પણ લઈ લે છે.

ADVERTISEMENT
આ હેકિંગનું નામ શું છે
હેકર્સ GIF ઈમેજીસમાં ફિશીંગ એટેક પણ લગાવી રહ્યા છે. આ પ્રકારના હેકિંગનું નામ GIFShell છે.
ADVERTISEMENT

2 વર્ષ પહેલા નબળાઈ મળી
બે વર્ષ પહેલા વોટ્સએપમાં પણ એક નબળાઈ હતી. તેની મદદથી સ્કેમર્સ GIF નો ઉપયોગ કરીને ફોનને હેક પણ કરતા હતા. WhatsAppએ હવે તે નબળાઈને ઠીક કરી છે. પરંતુ હજુ પણ યુઝર્સની એક ભૂલ તેમના બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે.

બચવા શું કરવું ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.