બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / The fire in Gazipur Landfill is still not extinguished

VIDEO / ગાઝીપુર લેન્ડફિલમાં લાગેલી આગ હજુ નથી ઓલવાઈ, કચરાના ડુંગરમાંથી નીકળી રહ્યો છે ઘાતક ગેસ

Priyakant

Last Updated: 10:53 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ghazipur Landfill Fire Latest News : લેન્ડફિલ સાઈટ પર લાગેલી આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશને સ્પર્શી રહ્યા હતા, આ ઝેરી ધુમાડાને કારણે માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ નજીકના નોઈડા અને ગાઝિયાબાદના લોકોને પણ મુશ્કેલી

Ghazipur Landfill Fire : દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર રવિવાર સાંજથી લાગેલી આગ હજુ પણ યથાવત છે. આ આગના કારણે આસપાસના વિસ્તારમાં ઝેરી ગેસ ફેલાઈ ગયો છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લેન્ડફિલ સાઈટ પર લાગેલી આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશને સ્પર્શી રહ્યા હતા. આ ઝેરી ધુમાડાને કારણે માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ નજીકના નોઈડા અને ગાઝિયાબાદના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વિગતો મુજબ લેન્ડફિલ સાઇટ પર આગ ઓલવવા માટે 30 થી વધુ ફાયર એન્જિન તૈનાત છે. આખી રાત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો નથી. અનેક ભાગોમાં સમયાંતરે આગ લાગી રહી છે. અહીં હજુ પણ ધુમાડાના વાદળો ઉછળી રહ્યા છે.

વધુ વાંચો : 'POK અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે' રાજનાથ સિંહના પાકિસ્તાન પર આકરા પ્રહાર

માહિતી પ્રમાણે ગાઝીપુર, ભાલ્સવા અને ઓખલા એ દિલ્હીમાં ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઇટ્સ છે. આ કચરાના ઢગલામાં આગ લાગવી એ નવી વાત નથી. દર વર્ષે ઉનાળાની ઋતુમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાની સાથે જ લેન્ડફિલ સાઇટ પર આગ લાગી જાય છે જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ