ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / The downturn in the crypto market made investors cry

Cryptocurrency / ક્રિપ્ટો માર્કેટમાં ભારે ધોવાણ, બિટકોઇન સહિતની કરન્સીમાં ગાબડાં, જાણો લેટેસ્ટ રેટ

Published By: ParthB

Last Updated: 01:14 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે નવેમ્બરમાં બિટકોઈન 69900 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ, ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

ADVERTISEMENT

  • ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલ ડાઉનટ્રેન્ડ ચાલી રહ્યો છે
  • ક્રિપ્ટોકરન્સી માર્કેટનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરની નીચે આવ્યું 
  • છેલ્લા 24 કલાકમાં ઘણી ક્રીપ્ટો કરન્સીમાં ઘટાડો નોંધાયો 

નવેમ્બરથી ક્રિપ્ટો કરન્સીની કિંમતોમાં લગભગ 56 ટકાનો ઘટાડો થયો છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ડાઉનટ્રેન્ડ ચાલુ છે. બીજી તરફ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી હાલમાં $20,000 થી ઉપર ટ્રેડ કરી રહી છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં તે રેકોર્ડ સ્તર $19925 થી નીચે ટ્રેડિંગ કરતી જોવા મળી રહ્યો  છે. 

ક્રિપ્ટોકરન્સી માર્કેટનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરની નીચે આવ્યું 

ક્રિપ્ટોકરન્સી માર્કેટનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરની નીચે આવી ગયું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં બિટકોઈન 69900 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ, ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવેમ્બરથી તેની કિંમતોમાં લગભગ 56 ટકાનો ઘટાડો થયો છે. બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એથેરિયમની કિંમતમાં 8 જુલાઈથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો તેની કિંમત 1140 ડોલર થી નીચે આવે છે, તો તે  900 ડોલર ની રેન્જમાં આવી શકે છે.

 છેલ્લા 24 કલાકમાં ઘણી ક્રિપ્ટો કરન્સીમાં ઘટાડો નોંધાયો 

ક્રિપ્ટોકરન્સી જેમ કે dogecoin, shiba inu, xrp, solana, bnb, litecoin, chainlink, polkadot, avlanche, tether, uniswapમાં પણ છેલ્લા 24 કલાકમાં ઘટાડો થયો છે. dogecoinમાં 6 ટકા અને શિબા ઈનુમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, Polygon Maticમાં છેલ્લા 24 કલાક દરમિયાન તેજીનું વલણ જોવા મળ્યું છે, તે $ 0.58 પર ટ્રેડ થઈ રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Investors bitcoin crypto market downturn ક્રિપ્ટો કરન્સી ક્રીપ્ટો માર્કેટ મંદી Cryptocurrency prices

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ