બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / tax saving plan save your full salary by these 11 tips without give one rupees

તમારા કામનું / એક કે બે નહીં પણ 11 રીતે તમે બચાવી શકો છો પૂરેપૂરો પગાર, 1 રૂપિયો પણ નહીં આપવો પડે ટેક્સ

Arohi

Last Updated: 08:27 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tax Saving Plan: જો તમને આ ફાઈનાન્શિયલ યર માટે કોઈ ટેક્સ સેવિંગ સ્કીમ સિલેક્ટ નથી કરી તો તમારી સેલેરી કપાઈ શકે છે.

માર્ચ 2024ના સમાપ્ત થતા જ નાણાકીય વર્ષ શરૂ થઈ જશે. એવામાં જો તમે આ ફાઈનાન્શિયલ યર માટે કોઈ ટેક્સ સેવિંગ રીત નથી સિલેક્ટ કરી તો તમારી સેલેરી કપાઈ શકે છે. બાકીના દિવસોમાં હજુ પણ રોકાણ કરીને તમે પોતાની સેલેરી કપાવવાથી બચી શકો છો. જાણો તેવી રીત વિશે. 

હાઉસ રેંટ અલાઉંસ
કર્મચારીઓને આવાસના ખર્ચને ઓછો કરવા માટે હાઉસ રેંટ અલાઉંસ આપવામાં આવે છે. તેની સંપૂર્ણ રીતે ટેક્સ છૂટ આપવામાં આવે છે. આ તમારા ભાડાને કવર કરે છે. જો વેતનમાં HRA જોડાયેલું છે તો તેનું પ્રૂફ ઈનકમ ટેક્સને આપીને ટેક્સથી છૂટ મેળવી શકાય છે. 

લીવ ટ્રાવેલ અલાઉંસ
ટ્રાવેલ કોસ્ટને ઓછી કરવા માટે કંપની લીવ ટ્રાવેલ અલાઉંસ આપે છે. આ જર્નીમાં તમારી ફેમિલીને પણ શામેલ કરવામાં આવી છે. તેને ક્લેમ કરવા માટે યાત્રા સાથે જોડાયેલા દસ્તાવેજને પ્રોવાઈડ કરવાના રહેશે. આ છૂટ ચાર વર્ષની અંદર કરવામાં આવેલી હે યાત્રાઓ માટે જ હશે. સાથે જ ન્યૂનતમ દૂરી માટે જ આપવામાં આવે છે. 

ફૂડ કૂપન 
ફૂડ વાઉચર હેઠળ 26,400 રૂપિયા સુધી વાર્ષિક ટેક્સ છૂટ આપવામાં આવે છે. નિયોક્તા મોટાભાગે ફૂડ વાઉચરના માધ્યમથી ફૂડ ઓફર કરે છે. દરરોજ 50 રૂપિયાના ફૂડ પર વાર્ષિક 26,400 રૂપિયાના ટેક્સની બચતનો ક્લેમ કરી શકાય છે. 

EPF
EPF હેઠળ કર્મચારી અને નિયોક્તાનું યોગદાન ટેક્સ છૂટ હેઠળ આવે છે. સાથે જ તેના પર મળતા વ્યાજને પણ ટેક્સ છૂટ હેઠળ રાખવામાં આવ્યું છે. તેના હેઠળ તમે 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. 

મોબાઈલ બિલ રિમ્બર્સમેન્ટ 
ઘણી કંપનીઓ કામ સાથે જોડાયેલ કોલ અને ઈન્ટરનેટ યુઝ પર મોબાઈલ બિલ રિમ્બર્સમેન્ટ કરે છે જે ટેક્સ છૂટ હેઠળ આવે છે. 

ફ્યૂલ રિમ્બર્સમેન્ટ 
કંપનીઓ કર્મચારીઓના પેટ્રોલ કે ડીઝલ ખર્તને કવર કરવા માટે રિમ્બર્સમેન્ટની સુવિધા આપે છે. તેના હેઠળ પણ ટેક્સ છૂટનો દાવો કરવામાં આવી શકે છે. 

એજ્યુકેશન એલાઉન્સ 
તમે પોતાના બાળકોના અભ્યાસ પર ખર્ચને કવર કરવાને લઈને એજ્યુકેશન અલાઉંસનો લાભ ઉઠાવી શકો છો. તમારા બાળકોની શિક્ષાના ખર્ચ માટે દરેક બાળક દિઠ 100 રૂપિયા દર મહિનાની છૂટ આપવામાં આવે છે. તેના ઉપરાંત હોસ્ટેલ ખર્ચને પુરો કરવા માટે બાળક દિઠ 300 રૂપિયા આપવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે ટેક્સ છૂટ હેઠળ આવે છે. 

ગિફ્ટ વાઉચર 
એમ્પ્લોયરની તરફથી આપવામાં આવેલા ગિફ્ટ ટેક્સ છૂટ હેઠળ આવે છે. જોકે તેનું કુલ મૂલ્ય વાર્ષિક 5000થી વધારે ન હોવું જોઈએ. 

બુક એન્ડ મેગઝીન 
પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલી બુક, મેગેઝીન કે ન્યૂઝપેપર ખરીદવા પર પણ ટેક્સ છૂટનો દાવો કરવામાં આવી શકે છે. જોકે તેનો લાભ ઉઠવાવા માટે આ ખર્ચનો પ્રૂફ આપવો પડશે. 

યુનિફોર્મ અલાઉન્સ 
ઘણા એમ્પ્લોયરની તરફથી યુનિફોર્મનો ખર્ચ કે મેઈન્ટેનન્સના ખર્ચને પણ કરવર કરવામાં આવે છે. તેને પણ ટેક્સ છૂટ હેઠળ રાખવામાં આવ્યું છે. 

વધુ વાંચો: મકાન ખરીદવા જોઇએ છે હોમ લોન? તો અપનાવો આ ટિપ્સ, બેંક ના નહીં પાડે

સ્ટાન્ડર્સ ડિડક્શન 
બજેટ 2018માં સ્ટાન્ડર્ડ ડિડક્શનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેના હેઠળ કુલ પગારમાંથી 50,000 ટેક્સ ઓછો આપવો પડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ