ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Stock market gains on Monday ahead of Shravan, Sensex Nifty both jump

Stock Market / માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો

Published By: ParthB

Last Updated: 09:58 AM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સપ્તાહની શરૂઆતમાંજ  BSE સેન્સેક્સ 252.85 પોઈન્ટના વધારા સાથે 57,823 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી 84.95 પોઈન્ટના ઉછાળા સાથે 17,243.20 પર ખુલ્યો હતો.

ADVERTISEMENT

  • સેન્સેક્સ 250 પોઈન્ટ વધીને 57800ની પાર 
  • નિફ્ટી પણ 84.95 પોઈન્ટ વધીને 17,243.20 પર ખુલ્યો
  • નિફ્ટી 17250 પોઈન્ટ પર ખુલીને કરી રહ્યો છે કારોબાર 

સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સારો એવો ઉછાળો મળ્યો છે.જેને લઈને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ખુલવામાં સફળ થયા છે. BSE સેન્સેક્સ અથવા 0.44 ટકાના વધારા સાથે 57,823.10 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 0.50 ટકાના ઉછાળા સાથે 17,243.20 પર ખુલ્યો હતો.

નિફ્ટીની ગતિ કેવી છે

આજના કારોબારમાં NSEનો નિફ્ટી સારી વૃદ્ધિ દર્શાવે છે. તેના 50માંથી 33 શેરોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને બાકીના 17 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી 26.6 પોઈન્ટ એટલે કે 37,518 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

સેક્ટોરિયસ સૂચકાંક 

જો આપણે સેક્ટોરલ ઇન્ડેક્સની ચાલ પર નજર કરીએ, તો PSU બેન્ક, રિયલ્ટી, FMCG અને ITC સેક્ટર સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મીડિયા શેરોમાં 1.33 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મેટલ અને ફાર્મા શેરોમાં 0.67-0.67 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

કયા શેરોમાં વધારો થયો 

આજે, સૌથી ઝડપી શેરોમાં M&M 5.11 ટકાના ઉછાળા પર છે. સિપ્લા 3.78 ટકા અને મારુતિ 1.99 ટકા ઉપર છે. શ્રી સિમેન્ટ 1.61 ટકા અને ટાટા મોટર્સ 1.56 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

NSE bse gains sensex stock market બીએસઈ વધારો શેર માર્કેટ સ્ટોક માર્કેટ Stock Exchange

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ