ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / state transport department diving license, RC book validity extended

ગુજરાત / રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુકની મુદત આ તારીખ સુધી લંબાવાઇ

Published By: Hiren

Last Updated: 10:22 PM, 29 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારના પરિવહન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ડાઇવિંગ લાયસન્સ, RC બુકની મુદત વધારવામાં આવી છે. એક્સપાયરી ડેટ થયેલા ડોક્યુમેન્ટની માન્ય મુદત વધારાઈ છે. કેન્દ્ર સરકારની એડવાઇઝરી આધારે આ નિર્ણય લેવાયો છે.

ADVERTISEMENT

  • રાજ્ય સરકારના પરિવહન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય
  • ડાઇવિંગ લાયસન્સ, RC બુકની મુદત લંબાવવામાં આવી
  • 31 ડિસેમ્બર સુધી મુદતો વધારવાનો લીધો નિર્ણય

કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજમાંથી 31 ડિસેમ્બર સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી છે. જેમાં વાહનની ફીટનેસ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.

તો વધુમાં શિખાઉ લાયસન્સ સંબંધિત 6 મહિનાની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની રિન્યૂ કરવાની કરવાની કામગીરી માટે અરજદારે ફક્ત વાહનના પ્રકાર સંબંધિત ફી ભરવાની રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

diving license gujarat ગુજરાત ડ્રાઇવિંગ લાયસન્સ diving license

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ