બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / slippers for mother by removing skin from body after reading ramayana

VIDEO / ધન્ય છે આ શ્રવણને ! પોતાના શરીરમાંથી ચામડી કાઢીને મા માટે બનાવ્યાં ચંપલ, રામાયણનો પ્રભાવ

Arohi

Last Updated: 04:00 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Slippers For Mother By Removing Skin: રોનક પર લગભગ 3 ડઝનથી વધારે કેસ નોંધાયેલા છે. પરંતુ હવે તે ભક્તિ રસમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે. તેણે જણાવ્યું કે રામાયણ વાંચ્યા બાદ તેના મનમાં વિચાર આવ્યો કે આ દુનિયામાં માતાથી મોટુ કોઈ નથી.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક શખ્સે પોતાના શરીરની ચામડી નિકાળીને પોતાની માતા માટે તેનાથી ચંપલ બનાવ્યા છે. શખ્સ પર હત્યા. લૂટ જેવા 37 ક્રાઈમ કેસ નોંધાયેલા છે. ક્રાઈમ જગતમાં તેનું મોટુ નામ છે. વર્ષ 2019માં એક પોલીસ એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી વાગી હતી. આ કારણે તેને ચાલવામાં મુશ્કેલી આવી રહી હતી. 

રામાયણ વાંચી લીધો નિર્ણય 
રોનક પર લગભગ ત્રણ ડઝનથી વધારે ક્રાઈમ કેસ નોંધવામાં આવ્યા છે. પરંતુ હવે તે ભક્તિ રસમં ડૂબેલો જોવા મળી રહ્યો છે. તેણે જણાવ્યું કે રામાયણ વાંચ્યા બાદ તેના મનમાં વિચાર આવ્યો કે આ દુનિયામાં માતાથી મોટુ કોઈ નથી. 

તેના બાદ તેણે નિર્ણય કર્યો કે તે શરીરથી ચાંબડી નિકાળીને પોતાની માતા માટે ચંપલ બનાવશે. આમ કરવામાં તેને ખૂબ જ દર્દનો શામનો કરવો પડ્યો હતો. માતા માટે ચંપલ બનાવ્યા બાદ રોનક ભગવત કથા કરી રહ્યો છે. જેને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. 

રડી પડી માતા 
ઉજ્જૈનના ચિમનગંજ વિસ્તારના ઢાંચા ભવનમાં રહેનાર 39 વર્ષના રૌનક ગુર્જરે જણાવ્યું કે રામાયણ વાંચ્યા બાદ મારો વિચાર બદલાઈ ગયો છે. તેને વાંચી મેં સંકલ્પ લીધો કે મારે મારી માતા માટે કંઈક કરવું છે. 

વધુ વાંચો: હાર્ટ પીગળું ગયું ! ખૂબસુરત ભાર્ગવીને મળ્યું 'પ્રેમનું મોત', ઘરમાં પ્રેમી બોલાવતાં મમ્મીએ સાડીથી ભીસ્યું ગળું

આ સંકલ્પની સાથે મેં પોતાના શરીરની ચામડીથી માતા માટે ચંપલ બનાવ્યા. કદાચ આનાથી મારા કરમ બદલાઈ જાય. રોનકનો માતાને ચંપલ પહેરાવચો એક વીડિયો પર સામે આવ્યો છે જેમાં તેમની માતા તેને ભેટીને રડી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ