ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / shikhar dhawan is going to do a debut in bollywood with huma kureshi
Last Updated: 01:12 PM, 12 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિકેટના મેદાન પર ચોક્કા - છાગ્ગાથી ફેન્સના દિલો પર રાજ કરનારા ભારતના ઓપનર શિખર ધવન હવે ફિલ્મી પરદા પર જોવા મળશે. તેઓ એક હિન્દી ફિલ્મમાં જોવા મળશે. શિખર સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી પણ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા આ વાતની પુષ્ટિ પણ થાય છે.
શિખર ધવનનો બૉલીવુડ ડેબ્યૂ
ટીમ ઈન્ડિયામાં પોતાની કપ્તાનીથી દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં જીત અપાવ્યા બાદ શિખર દગવાં હવે ફિલ્મી પપરદા પર પોતાનો જાદૂ વિખેરશે. તેઓ હુમા કુરેશી, સોનાક્ષી સિંહા સાથે પોતાનો બૉલીવુડ ડેબ્યૂ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
'ડબલ એક્સએલ' થી કરશે શરૂઆત
બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીએ શિખર ધવન સાથે પોતાની તસવીરો શેર કરી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની તસવીરો છે. આમાંથી એક તસવીરમાં શિખર અને હુમા રોમૅંટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં શિખર અને હુમા હસતાં જોવા મળે છે.
Indian Ace Cricketer Shikhar Dhawan to be seen in Double XL#Double XL in cinemas near you on 4th November 2022. #baatmeinWAZANhai#SonakshiSinha @humasqureshi #ZaheerIqbal @MahatOfficial #BhushanKumar #KrishanKumar @VipulDShahOpti @ashwinvarde @bahlrajesh #MudassarAziz pic.twitter.com/ar6FVvy5T8
— Ramesh Bala (@rameshlaus) October 11, 2022
ADVERTISEMENT
સોનાક્ષી અને હુમા એકસાથે
'ડબલ એક્સએલ' ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી બંને શિખર દ્વાન સાથે જોવા મળશે. ફિલ્મમાં ઝહીર ઇકબાલ પણ છે. ફિલ્મના નિર્દેશક સતરામ રમાની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ