બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Sharad Pawar Changed his opinion and agreed with congress on demand of JPC in Adani Scam Case

રાજનીતિ / NCPનો રાષ્ટ્રીય દરજ્જો ખતમ થયાના બીજા દિવસે દેખાઈ અસર, અદાણી મામલે પવારે મારી પલટી, હવે આવું બોલ્યાં

Vaidehi

Last Updated: 04:41 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણીનાં વિવાદ પર JPCનાં ગઠનની વિપક્ષની માંગ પર શરદ પવાર ફરી પલટાઈ ગયાં છે. તેમણે કહ્યું કે જો વિપક્ષી એકતા માટે આ જરૂરી છે તો હું તેનો વિરોધ નહીં કરું.

  • પોતાના જ નિવેદનથી પલટી ગયાં પવાર
  • JPC ગઠન લઈને વિપક્ષનો સાથ આપવા થયાં તૈયાર
  • કહ્યું એકતા જાળવવા સાથ આપીશ

અદાણી મામલા પર જેપીસી ગઠિત કરવાની વિપક્ષની માંગને ખોટું જણાવનારાં NCPનાં મુખ્યાં શરદ પવાર હવે પોતાના જ નિવેદનથી ફરી ગયાં છે. તેમણે મંગલવારે કહ્યું કે વિપક્ષની એકતા માટે જો આ જરૂરી છે તો હું જેપીસીનાં ગઠનનો વિરોધ નહીં કરું. શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્દની અદાણી પર રિપોર્ટ બાદથી જ ગ્રુપની કંપનીઓમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યાં હતાં જેને લઈને વિપક્ષનું કહેવું છે કે તપાસ માટે જેપીસીનું ગઠન થવું જોઈએ.

શરદ પવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે 'વિપક્ષી દળોમાં મારા મિત્રો જો જેપીસીની તપાસ કરવા ઈચ્છે છે તો એકતા માટે હું તેનો વિરોધ નહીં કરું. હું તેમના વિચારથી સહમત નથી પરંતુ આ નક્કી કરવા માટે વિપક્ષમાં અમે એક જ છીએ, હું તેમનો સાથ આપીશ. પણ અમે જેપીસીની તપાસ માટે જીદ નહીં કરીએ.' 

શુક્રવારે જેપીસીનાં ગઠનનું સમર્થન નહોતું કર્યું
શુક્રવારે શરદ પવારનાં એક નિવેદનને લીધે વિપક્ષમાં અનેક વિવાદ શરૂ થઈ ગયાં હતાં. પવારે કહ્યું હતું કે જેપીસીનાં ગઠનનો કોઈ અર્થ નથી કારણકે સમિતિમાં ભાજપ જ બહુમતમાં હશે અને વિપક્ષી દળ અલ્પમતમાં રહેશે.

એકતા જાળવવા સાથ આપીશ- પવાર
પવારે કહ્યું કે જેપીસીનું ગઠન સંસદમાં રાજનૈતિક દળોની સદસ્ય સંખ્યાનાં આધાર પર થાય છે. ભાજપનાં 200 થી વધારે સાંસદ છે અને 21 સદસ્યો વાળી જેપીસીમાં તેમના વધારે સદસ્ય રહેશે. વિપક્ષનાં 5 થી 6 સાંસદ જ તેમાં રહેશે, તેવામાં આટલી ઓછી સંખ્યા હોવા પર વિપક્ષી સાંસદ કઈ રીતે પ્રભાવશાળી ભૂમિકા બજાવશે. છતાં પણ વિપક્ષનાં લોકો જો જેપીસીની માંગ પર અડગ છે તો એકતા જાળવી રાખવા માટે હું તેમનો સાથ આપીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ