બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / shankarsinh vaghela statement on join congress Gujarat Local body election

રાજનીતિ / શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી અંગે VTVની ખબર પર મહોર, બાપુએ ખુદ વીડિયો જાહેર કર્યો

Hiren

Last Updated: 04:02 PM, 3 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે તેમણે ખુદ આ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. VTVની ખબર પર મહોર લાગી છે. જાણો બાપુએ શું કહ્યું...

  • શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો મામલો
  • ભાજપને હરાવવા કોંગ્રેસમાં જવુ પડશે તો જઈશ: શંકરસિંહ
  • હું કોંગ્રેસના આગેવાનોને મળ્યો હતો: શંકરસિંહ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાં જોડાવા અંગે દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, કોંગ્રેસમાં જવાની જરુર પડશે તો કોંગ્રેસમાં જઇશ. ભાજપને હરાવવા કોંગ્રેસમાં જવું પડે તો જઇશ. હું કોંગ્રેસના આગેવાનને મળ્યો હતો. સામાજિક મુદ્દે કોંગ્રેસના આગેવાન સાથે ચર્ચા કરી. કોંગ્રેસમાં કોઇ પણ શરતે જવા તૈયાર છું.

મહત્વનું છે કે, આ અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં આવવાની ઇચ્છા દર્શાવી હતી. શંકરસિંહે VTV NEWS સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, જરૂર પડશે તો કોંગ્રેસમાં જઈશ. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાને લાવવા મધ્યસ્થી કરી રહ્યાં છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલીની ઘરવાપસીને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ મહોર લગાવશે. રાજ્યસભાની ચૂંટણી સમયે બાપુના કહેવાથી કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હતું.

શંકરસિંહની કોંગ્રેસમાંથી એક્ઝિટની કથા!

  • 2017ની ચૂંટણી પહેલા શંકરસિંહ મુખ્યમંત્રીના ઉમેદવારની જીદ લઈને બેઠા હતા
  • કોંગ્રેસ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી જીદ હતી
  • કોંગ્રેસે ચૂંટણી પછી મુખ્યમંત્રી નક્કી કરવાની વાતને પકડી રાખી હતી
  • શંકરસિંહે નક્કી કરી લીધું કે હવે કોંગ્રેસ તેમને સીએમ પદના ઉમેદવાર નહી બનાવે
  • એ સમયે જ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની હતી
  • બરાબર 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની હતી
  • કોંગ્રેસને ભનક લાગી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થશે
  • શંકરસિંહે પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને પાંચમાં ઉમેદવાર તરીકે ઉભા રાખેલા
  • પ્લોટ એવો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે
  • કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં રહીને ક્રોસ વોટિંગ કરે અને બળવંતસિંહને જીતાવે
  • કોંગ્રેસને શંકરસિંહની આખી ગેમની ગંધ આવી ચૂકી હતી
  • કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 2 ક્રોસ વોટિંગ કરવાના હતા
  • કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલુરુના રિસોર્ટમાં પહોંચી
  • કોંગ્રેસ તરફી 2017માં છોટુુ વસાવાએ મતદાન કરેલું અને અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
  • બળવંતસિંહ જીતે તો અહેમદ પટેલની હાર થાય એમ હતી
  • રાજ્યસભાની આ ચૂંટણી પછી શંકરસિંહ કોંગ્રેસને ન ગમતા નેતા બની ગયા હતા
  • કોંગ્રેસેએ પણ આરોપ લગાવ્યો હતો કે તેમના પર કેસ થયા છે તેના બદલામાં ભાજપને મદદ કરે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ