બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Robin Uthappa said Hardik Pandya is suffering from depression due to booing in IPL

IPL 2024 / હાર્દિક પંડ્યા ડિપ્રેશનમાં છે? હૂટિંગના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડ્યું, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનો દાવો

Megha

Last Updated: 12:31 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોબિન ઉથપ્પાએ કહ્યું કે આપણે હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવો જોઈએ,  IPLમાં થતી હૂટિંગને કારણે તે હાલમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે.

IPL 2024ની શરૂઆતથી જ હાર્દિક પંડ્યાની ચાહકો સતત ટીકા કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને બદલવાનો નિર્ણય મોટાભાગના ચાહકોને પસંદ આવ્યો ન હતો અને લગભગ MIની દરેક મેચમાં ચાહકો હાર્દિક પંડ્યાની હૂટિંગ કરી રહ્યા છે. 

હવે IPL 2024 શરૂ થયાને એક મહિનો વીતી ગયો છે, પરંતુ તેની ટીકા હજુ પણ ચાલુ છે. જ્યારે પણ હાર્દિક પંડ્યા ટોસ માટે આવે છે અથવા મેદાન પર કંઈપણ કરે છે, ત્યાં હાજર પ્રશંસકો હૂટિંગ કરતાં જોવા મળે છે. જો કે પંડ્યાએ આ અંગે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ હવે ઘણા લોકો કહી રહ્યા છે કે આ કારણે તે ઘણો સ્ટ્રેસમાં છે. તે જ સમયે, હવે ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ખુલાસો કર્યો છે કે હાર્દિક પંડ્યા IPLમાં થતી હૂટિંગને કારણે મેન્ટલ હેલ્થની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.

રોબિન ઉથપ્પાએ આ વિશે વાત કરતાં કહ્યું કે, 'તે એક એવો વ્યક્તિ છે જેની પાસે ભારતીય ટીમ માટે મહાન બનવાની ક્ષમતા છે. જે ટીમે તેને શોધી કાઢ્યો તેણે તેને જવા દીધો અને તે બીજી ફ્રેન્ચાઈઝીમાં ગયો. જ્યારે તે જીટીમાં ગયો, ત્યારે તેણે એક ખિતાબ જીત્યો અને બીજામાં ઉપવિજેતા રહ્યો. પછી વાતચીત શરૂ થઈ.'

આગળ એમને કહ્યું, 'અત્યારે લોકો તેની મજાક ઉડાવી, તેને ટ્રોલ કરવો. તેની ફિટનેસ વિશે મીમ્સ બનાવવું...શું તમને નથી લાગતું કે તેનાથી તેને દુઃખ નહીં થતું હોય? આવી વસ્તુ કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. સત્ય કેટલા લોકો જાણે છે? હાર્દિક ચોક્કસપણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. હું સમજું છું કે આપણે ભારતીયો લાગણીશીલ છીએ. પરંતુ કોઈ પણ મનુષ્ય સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી. આપણે આના પર હસવું પણ ન જોઈએ.'

વધુ વાંચો: દિલ્હી પર હેડ-અભિષેકની આંધી: પાવરપ્લેમાં હૈદરાબાદે બનાવ્યા 125 રન, છગ્ગા-ચોગ્ગાનો વરસાદ 

ઉથપ્પાએ વધુમાં કહ્યું કે જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ હતી, ત્યારે ચાહકોએ દરેક ખેલાડી સાથે સારો વ્યવહાર કર્યો હતો. આવી સ્થિતિમાં આ ચાહકોએ હાર્દિક પંડ્યા સાથે આવું જ કરવું જોઈએ. કોઈ પણ ખેલાડીઓ આવા મીમ્સ અને ટ્રોલથી ડિસ્ટર્બ થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ