બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Rishikesh Patel's big announcement: Free dialysis center will be started in all taluka within 1 month

સુવિધા / ઋષિકેશ પટેલની મોટી જાહેરાત : 1 મહિનામાં જ તમામ તાલુકામાં શરૂ કરાશે નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર

Vishnu

Last Updated: 10:39 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજૂ 160 તાલુકાઓમાં કિડની ડાયાલીસીસ સેન્ટર નથી, આગામી 1 મહિનામાં જ કામ પૂર્ણ થઈ જશે નિ:શુલ્ક કિડની ડાયાલિસિસ સારવાર થઈ શકશે.

  • ડાયાલિસિસના દર્દીઓ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
  • રાજ્યના તમામ તાલુકાઓમાં કિડની ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાશે
  • હાલ 82 જગ્યાએ કિડની ડાયાલિસિસ સેન્ટર કાર્યરત

દેશ અને ગુજરાતમાં કિડનીના રોગોનું પ્રમાણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે વધતી કિડની ફેલ્યોરની સમસ્યામાં ડાયાલિસિસની જરૂરિયાત પણ વધી રહીં છે એવામાં આજે અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતેના અંગદાનના એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસિ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે આગામી એક મહિનામાં રાજ્યના તમામ તાલુકાઓમાં દર્દી ડાયાલિસિસ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જઇ રહ્યાં છે.હાલ 160 જેટલા તાલુકાઓમાં ડાયાલિસિસ સેન્ટર નથી જેથી આ કામ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તે તરફ રાજ્ય સરકાર આગળ વધી રહીં છે.

ડાયાલિસિસ એટલે શું ??
કિડની સંબંધિત રોગોથી ધીમેધીમે બંન્ને કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો અથવા કિડની કામ કરતી બંધ થઇ જાય. બંન્ને કિડની બંધ થઇ જાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી , ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધિકરણ કરવાની પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય છે.

અસારવા સિવિલમાં અંગદાન ઋણ સ્વીકારનો હતો કાર્યક્રમ
ગુજરાત રાજ્યમાં અંગદાનનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ ખાતે અંગદાન કરનાર વ્યક્તિઓનો ઋણ સ્વીકાર કરી તેમના પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા માં શારદા લક્ષ્મી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યાં હતા. વર્ષ 2019થી 2022 સુધીમાં 280 જેટલા અંગદાન મળ્યા છે ત્યારે આ તમામ અંગદાન કરનારના પરિવારોનું સન્માન કરાયુ હતુ. વધુમાં વધુ લોકો અંગદાન તરફ જાગૃત થાય એ અંગે સ્ટેટ ઓર્ગન ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ